- Home
- Gujarati Videos
- News
- hardik fast 8 th loose energy and 19th day fating with government
હાર્દિકનું ‘એનર્જેટિક પારણું’ ઉપવાસના 8મા દિવસે બોલી ન શકનારે 19મા દિવસે બરાડા કેમ પાડ્યા?
42K views
અમદાવાદઃ પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફીની માગ સાથે સરકાર વિરુદ્ધ આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે અંતે 19મા દિવસે પારણાં કર્યા છે. પાટીદાર સમાજની 3 મુખ્ય સંસ્થાઓના પ્રમુખોના હાથે હાર્દિકે ત્રણ પ્રવાહી નાળિયેર પાણી, લીંબુ પાણી અને પાણી પીને પારણાં કર્યાં હતાં. આ પ્રવાહી એવા તે કેવા એનર્જેટિક હતા કે ઉપવાસના 8મા દિવસ બાદ બોલી પણ ન શકનાર હાર્દિકને 19મા દિવસે બરાડા પાડતો કરી દીધો.