રાજદ્રોહ કેસ / જ્યાં સુધી હું માનું છુ ત્યાં સુધી અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડશે નહીંઃ હાર્દિક

Apr 10,2019 4:07 PM IST

સુરતઃ સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાજદ્રોહ કેસમાં આજે હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યો હતો. દરમિયાન હાર્દિકે અલ્પેશ ઠાકોરના ચાલતા મામલા અંગે જણાવ્યું હતું કે, જ્યાં સુધી હું માનું છુ ત્યાં સુધી અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડશે નહીં. ગતરોજ પાર્ટીના હોદ્દેદારોએ અલ્પેશ જોડે વાત કરી હતી.