• Home
  • Gujarati Videos
  • News
  • હડતાળ મુદ્દે રૂપાણીએ કહ્યું- કર્મચારીઓ અને તંત્રે યોગ્ય રસ્તો કાઢવો જોઈએ,gujarat st bus employees on strike stop the strike said vijay rupani

હડતાળ મુદ્દે રૂપાણીએ કહ્યું- કર્મચારીઓ અને તંત્રે યોગ્ય રસ્તો કાઢવો જોઈએ

Feb 21,2019 2:03 PM IST

અમદાવાદ: ગુજરાત એસટી નિગમના કર્મચારીઓ સાતમા પગાર પંચ અને પડતર માંગણીઓને લઈ હડતાળ કરી છે. આ સંદર્ભે સીએમ રૂપાણીએ નિવદેન આપતા કહ્યું કે સરકારની પોલીસીની આધારે જે બોર્ડ નિગમને નુકસાન થતું હોય એના પગાર માટે કર્મચારીઓને તંત્રે સાથે મળી યોગ્ય રસ્તો કાઢવો જોઈએ.