નવા વિડિઓ

 • 96 વર્ષના નાથુદાદાએ બતાવ્યો ગરદનના દુઃખાવા મટાડવાનો પ્રયોગ, લસણ અને તલના તેલમાં છે રામબાણ ઈલાજ 01:09

  96 વર્ષના નાથુદાદાએ બતાવ્યો ગરદનના દુઃખાવા મટાડવાનો પ્રયોગ, લસણ અને તલના તેલમાં છે રામબાણ ઈલાજ

 • દુનિયામાં સૌથી પ્રબળ શક્તિ છે, તમારા પોતાનાં વિચાર 01:29

  દુનિયામાં સૌથી પ્રબળ શક્તિ છે, તમારા પોતાનાં વિચાર

 • આ વિચાર રાખવાથી, સુખ-દુ:ખ, સફળતા કે નિષ્ફળતામાં રહી શકશો સ્થિર 01:54

  આ વિચાર રાખવાથી, સુખ-દુ:ખ, સફળતા કે નિષ્ફળતામાં રહી શકશો સ્થિર

 • 'નીતિનભાઈનો એક્સિડન્ટ થાય તો હું 2 નહીં પણ 3 લાખ રૂપિયા આપીશ’, ખેડૂતનો આક્રોશ 01:43

  'નીતિનભાઈનો એક્સિડન્ટ થાય તો હું 2 નહીં પણ 3 લાખ રૂપિયા આપીશ’, ખેડૂતનો આક્રોશ

 • ભગવાન કે સંતનો મહિમા કમ સે કમ આપણાં કુટુંબી જેવો તો સમજવો જ 01:03

  ભગવાન કે સંતનો મહિમા કમ સે કમ આપણાં કુટુંબી જેવો તો સમજવો જ

 • Gujarat Congress 3 MLA join in BJP 00:59

  3 MLA ભાજપમાં જોડાયા, વાઘાણીએ ખેસ પહેરાવી કર્યું સ્વાગત

  અમદાવાદ: કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ત્રણેય ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બળવંતસિંહ રાજપૂત, તેજશ્રીબેન પટેલ અને પી. આઈ. પટેલને ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. આ અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાજપમાં ત્રણેય સીનિયર નેતાઓનું સ્વાગત છે. આ પ્રસંગે કમલમ ખાતે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓની ઉપસ્થિતિ રહ્યાં હતાં.

  4K વ્યુઝ
 • shocking video torture on truck driver 00:48
  સમાચાર

  ટ્રક ડ્રાઇવરને માલિકે અર્ધનગ્ન કરી ફટકાર્યો, આજીજી ન સાંભળી સતત વરસાવ્યા દંડા

  નેશનલ ડેસ્કઃ રાજસ્થાનના અજમેરના બ્યાવરમાં કમકમાટીભરી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. અહીં એક ટ્રક ડ્રાઇવર પર માલિકે ભ્રષ્ટાચારનો આરોપ નાખી અર્ધનગ્ન કરી ઢોર માર માર્યો હતો. ડ્રાઇવર આજીજી કરતો રહ્યો અને માલિક દયા રાખ્યા વિના તેના પર દંડાવાળી કરતો રહ્યો. આ ઘટનાનો વીડિયો સામે આવતા પોલીસે માલિકની ધરપકડ કરી હતી.

 • accident during ganesh immersion a man drowned in canal 00:33
  સમાચાર

  ગણેશ વિસર્જન સમયે યુવકે બેલેન્સ ગુમાવ્યું, મૂર્તિ સાથે નદીમાં પડતા મોત

  નેશનલ ડેસ્કઃ ઉત્તર પ્રદેશના હાપુડમાં ગણેશ વિસર્જન વખતે થયેલી એક દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. અહીં ગણેશ વિસર્જન વખતે ટેમ્પામાંથી ગણપતિની મૂર્તિ ગંગા નહેરમાં પધરાવવા જતાં એક યુવકે બેલેન્સ ગુમાવ્યું હતું. યુવકે બેલેન્સ ગુમાવતા તે પણ ગણપતિની મૂર્તિ સાથે નહેરમાં પડી ગયો હતો. નહેરમાં પડી જવાને લીધે યુવકનું મોત થયું હતું.

 • Rahul Gandhi strikes on PM Modi regarding Rafale deal after Statement of Former France president 01:20
  સમાચાર

  રાહુલે કહ્યું- ચોકીદાર ચોરી કરી ગયો, ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિએ પણ આપણા PMને ચોર કહ્યા

  નવી દિલ્હીઃ રાફેલ ડીલને લઇને ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના નિવેદન પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે એકવાર ફરી મોદી સરકાર અને રિલાયન્સ કંપનીના માલિક અનિલ અંબાણી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, તે લોકોએ ભારતીય શહીદોનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું, ફ્રાન્સના એક પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, અનિલ અંબાણીની કંપનીને પસંદ કરવામાં તેમની કોઇ ભૂમિકા ન હતી. અનિલ અંબાણીને જે હજારો કરોડોનો કોન્ટ્રાક્ટ મળ્યો, તે નરેન્દ્ર મોદીના કહેવા પર આપવામાં આવ્યો હતો. તેનો અર્થ એ કે ફ્રાન્સના એક પૂર્વ રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાનને ચોર કહી રહ્યા છે. પીએમ આ બાબતે સ્પષ્ટતા કરે.

 • Mother Thrashing Her Son on Road in Haryana 01:19
  સમાચાર

  5 વર્ષના બાળકને માતાએ રોડ વચ્ચે બૅટથી ફટકાર્યો, વીડિયો વાઇરલ

  નેશનલ ડેસ્કઃ હરિયાણાના હિસારમાં માની મમતાને લજવતી એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. અહીં એક માએ તેના 5 વર્ષના બાળકને પ્લાસ્ટિકના બેટથી જાહેરમાં ફટકાર્યો હતો. એક વૃદ્ધે ક્રૂર માને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પણ, મા તેના બાળકને મારતી જ રહી. જોકે બાળકની માનો તેના પિતા સાથે તલાકનો કેસ ચાલતો હતો. કોર્ટે બાળક તેની મા પાસે રાખવા આદેશ આપ્યો હતો. આ ઘટના સામે આવતા કોર્ટે બાળક તેના પિતાને સોંપી મા વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 • Viral video Of Gujarat Farmer 01:43
  સમાચાર

  'નીતિનભાઈનો એક્સિડન્ટ થાય તો હું 2 નહીં પણ 3 લાખ રૂપિયા આપીશ’, ખેડૂતનો આક્રોશ

  ગયાં અઠવાડિયે ડેપ્યુટી CM નીતિન પટેલે ખેડૂત અકસ્માતમાં મૃત્યુ પામે તો તેમને 2 લાખ રૂપિયા સહાયની આપવાની જાહેરાત કરી હતી. સરકારની આ જાહેરાત બાદ ગુજરાતના ખેડૂતે ભારે વિરોધ પણ ન કર્યો હતો. નીતિન પટેલની આ જાહેરાતનો એક ખેડૂતે વીડિયો બનાવી જવાબ આપ્યો હતો. અત્યારે આ ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

 • Viral video of bhikharam become sadhvi maya 01:56
  સમાચાર

  કળયુગમાં થયો ચમત્કાર! જળસમાધિ લેવા જતાં જ યુવક બની ગયો યુવતી, માતાજી ગણી પૂજે પબ્લિક

  રાજસ્થાનના પાલીમાં એક અજીબ જ ઘટના સામે આવી છે અને જેણે પણ આ ઘટના વિશે સાંભળ્યું છે તે લોકો પણ પોતાનું માથું ખંજવાળવા લાગ્યા છે. 20 વર્ષના ભીખારામ નામના યુવકે અચાનક જ ધારણ કરી લીધું મહિલાનું રૂપ અને બની ગયો ભીખારામમાંથી બની ગયો સાધ્વી માયા. પાલીના રાજપુર ગામમાં બનેલી આ ઘટના જોતજોતામાં જ દેશ અને દુનિયામાં ચર્ચાનો વિષય બની ગઈ, માત્ર લોકો જ નહીં મેડિકલ સાયન્સના અભ્યાસુ લોકો પણ આ હેરતઅંગેજ ઘટના વિશે સાંભળીને નવાઈ પામ્યા હતા. શું એ શક્ય છે ખરું કે એક વ્યક્તિ જળસમાધિ લેવા માટે પાણીમાં કૂદે અને તેની શરીરરચના જ બદલાઈ જાય? વાત છે ભીખારામ નામના આ યુવાનની, જેનો દાવો છે કે તેની સાથે આવું જ થયું છે. હવે છોકરી બનતાં જ ભીખારામ પોતાને સાધ્વી માયા તરીકે ઓળખાવે છે. આ ચોંકાવી દેનાર ઘટનાથી આજુબાજુના લોકો તો તેની પૂજા પણ કરવા લાગ્યા છે. સવાલો પેદા થાય છે કે શું એ શક્ય છે ખરું કે કોઈની જાતિ પરિવર્તન થઈ જાય એ પણ કોઈ જ સર્જરી વિના? ભીખારામના દાવાને જો સાચો માનીએ તો તેની આ શરીરરચના પણ જળસમાધિ લીધા બાદ જ બદલાઈ છે. ગામની કેટલીક મહિલાઓ દ્વારા તેની તપાસ કરવામાં આવતાં બહાર આવ્યું છે કે તેના પ્રાઈવેટ પાર્ટ પણ યુવતી જેવા જ છે. આ તરફ તેના દર્શન કરવા માટે લોકોના ધાડેધાડા ઊમટી રહ્યા છે. તેણે બનાવેલ શિવલિંગ અને અન્ય વસ્તુઓ પણ હજુ યથાવત જ છે. ભલે આખું ગામ તેની પૂજા કરવા લાગ્યું હોય પણ મેડિકલ સાયન્સ આજે પણ આ ઘટનાને સત્ય માનતું નથી. ડૉક્ટર્સ સ્પષ્ટપણે કહે છે કે આવું ક્યારેય શક્ય ના જ થાય કે કોઈ યુવક કૂવામાં કૂદકો મારે અને તે યુવતી બની જાય. જો કે અંધવિશ્વાસની જડ આ દેશમાં એટલી મજબૂત છે કે લોકો ડૉક્ટર કે મેડિકલ સાયન્સ કરતાં વધુ વિશ્વાસ વાયકાઓ અને મનઘડત વાર્તાઓ પર કરીને ભીખારામમાંથી સાધ્વી માયા બનેલ યુવતીની પૂજા કરવા લાગ્યા છે.

 • tuition teacher did love with students mother 00:48
  સમાચાર

  ટ્યૂશન કરાવતા શિક્ષકે વિદ્યાર્થીની માતાને ભણાવ્યા પ્રેમના પાઠ, લોકોએ રંગે હાથ ઝડપી કર્યું આવું

  પોતાના વિદ્યાર્થીને ટ્યૂશન ભણાવવા માટે તેના ઘરે જતા એક શિક્ષકે તેની માતાને પણ પ્રેમના પાઠ ભણાવવાનું ચાલુ કરી નાખ્યું હતું। બિહારના કટિહારમાં આવેલી એક બસ્તીમાં આ ઘટના બની હતી જેની લોકોને જાણ થતાં જ તેમણે છટકું ગોઠવીને બંનેને રંગે હાથે ઝડપ્યાં હતાં. ત્રણ સંતાનોની માતા સાથે પ્રેમ કરનાર આ શિક્ષકની કરતૂત બહાર આવતાં જ અન્ય લોકોનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચ્યો હતો. બાદમાં તેમણે બધાની સહમતીથી આ બંને જણના લગ્ન કરાવી દીધા હતા.

  2K વ્યુઝ
 • public punishment given to tampered accused 01:07
  સમાચાર

  સગીરાની છેડતી કરનારને જાનવરની જેમ દોરડું બાંધી ફટકાર્યો

  નેશનલ ડેસ્કઃ ઉત્તરપ્રદેશમાં વારંવાર છેડતી અને રેપની ઘટના સામે આવતી જ રહે છે. એવામાં ઔરેયાનાં ભડારીપુરમાં એક નરાધમે બાળકીની છેડતી કરી હતી. છેડતી કરનાર નરાધમ બાળકીના પિતાનો મિત્ર જ હતો. બાળકીએ તેના માતા-પિતાને તેની છેડતીની જાણ કરાતા. ગામ લોકોએ નરાધમને દોરડાંથી બાંધી ઢોર માર માર્યો હતો. જો કે, મોકા પર પહોંચેલી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

 • Thrash Truck Driver In Rajasthans Beawar 00:56
  સમાચાર

  અંગત અદાવતમાં બે ભાઈઓને પર ગુંડાઓની લાફાવાળી, પગે પડાવી મંગાવી માફી

  નેશનલ ડેસ્કઃ રાજસ્થાનનાં પોકરણમાં થયેલી મારામારીનો એક કમકમાટભર્યો વીડિયો સામે આવ્યો છે. અહીં કેટલાંક અસમાજિક તત્વોએ બે ભાઈઓને જૂના વિવાદના મુદ્દે મામલે ઢોર માર માર્યો હતો. બંને ભાઈઓને માર મારી તેમને પગે પડાવી આજીજી કરાવી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 • Gujarat CM Vijay Rupani broken traffic rules, video viral 00:39
  સમાચાર

  પ્રજાને ટ્રાફિક નિયમો શીખવાડતી પોલીસ CMના ડ્રાઈવરને ક્યારે શીખવાડશે?

  અમદાવાદઃ ગુજરાતની પોલીસ સામાન્ય માણસોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા કડકાઇ દાખવે છે. પણ શું ગુજરાતના મુખ્યમંત્રીના કાફલાને કોઇ નિયમો નડતા નથી? અમદાવાદના લક્ષ્મણરાવ ઇનામદાર વકીલ સાહેબ જન્મ શતાબ્દિ વર્ષના સમાપ્તિ કાર્યક્રમ માટે રૂપાણી આશ્રમ રોડ પર દિનેશ હોલ ખાતે આવ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ દિનેશ હોલથી રિવરફ્રન્ટ જવા માટે ગાંધીબ્રિજના સર્કલથી ટર્ન મારી પરત આવવું પડે. પણ તેના બદલે શોર્ટકટથી રોંગસાઇડમાં મુખ્યમંત્રીનો કાફલો સીધો રિવરફ્રન્ટ આવી ગયો હતો. સીએમના કાફલાને જોઇને પ્રજામાં ચર્ચા હતી કે પ્રજાને તમામ નિયમોનું પાલન કરવું પડે છે પણ સીએમને કોઇ નિયમો લાગુ પડતો નથી.

વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. વિદ્યાર્થિનીને બાથમાં લઈ ટીચરે માણી અંગત પળો, બારણા પાછળથી વિદ્યાર્થીએ બનાવી વીડિયો ક્લિપ 01:27

  વિદ્યાર્થિનીને બાથમાં લઈ ટીચરે માણી અંગત પળો, બારણા પાછળથી વિદ્યાર્થીએ બનાવી વીડિયો ક્લિપ

 2. સામાન્ય ગુજરાતીએ બનાવ્યું ઘરમાં રાખવાનું અનોખું મંદિર, કાનાજી અને કુળદેવીની અલગ-અલગ વ્યવસ્થા 02:38

  સામાન્ય ગુજરાતીએ બનાવ્યું ઘરમાં રાખવાનું અનોખું મંદિર, કાનાજી અને કુળદેવીની અલગ-અલગ વ્યવસ્થા

 3. ગુજરાતના પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, એક જાગૃત નાગરિકે ખોલી પોલ 02:53

  ગુજરાતના પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, એક જાગૃત નાગરિકે ખોલી પોલ

 4. VIDEO: ડ્યૂટીના બહાને રસ્તા પર છોકરીઓને કરતો હતો બૅડ ટચ, પાછળથી કોઈએ ઉતાર્યો જવાનનો વીડિયો 01:01

  VIDEO: ડ્યૂટીના બહાને રસ્તા પર છોકરીઓને કરતો હતો બૅડ ટચ, પાછળથી કોઈએ ઉતાર્યો જવાનનો વીડિયો

 5. વાત કરવાનો ઢોંગ કરી પાડતો હતો સ્કર્ટ પહેરેલી યુવતીના ફોટા, ફ્લેશ લાઈટે ખોલી પોલ 01:32

  વાત કરવાનો ઢોંગ કરી પાડતો હતો સ્કર્ટ પહેરેલી યુવતીના ફોટા, ફ્લેશ લાઈટે ખોલી પોલ

TOP