• Home
  • Gujarati Videos
  • News
  • Exhibition took place on the life of Prime Minister Narendra Modi at the Science Center

સુરતના સાયન્સ સેન્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર એક્ઝિબિશન

Sep 16,2019 2:52 PM IST

સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલ જન્મદિવસ છે ત્યારે સુરતના સાયન્સ સેન્ટર ખાતે એક અનોખા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન કથન અને કાર્યશૈલીને લગતું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. બે દિવસના આ એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી આશા સેવવામાં આવી રહી છે.