જાણીને Share કરો / જાહેર સ્થળો પર મોબાઈલ ચાર્જ કરવા USB પોર્ટનો ઉપયોગ કરતા હો તો સાવધાન

Jan 06,2020 12:13 PM IST

વર્તમાન સમયમાં આપણે મોબાઈલનો સતત ઉપયોગ કરીએ છીએ.મોબાઈલના સતત ઉપયોગથી બેટરી ઉતરી જતી હોય છે.ઍરપોર્ટ,સ્ટેશનો,હોટલ,પબ્લિક ટૉયલેટ,શૉપિંગ સેન્ટર અને અન્ય સ્થળો પર મોબાઈલ ચાર્જિંગની સુવિધા માટે યૂએસબી પોર્ટ લાગેલા હોય છે.લોકો મોબાઈલ ચાર્જ કરવા માટે આ યૂએસબી પોર્ટનો ઉપયોગ કરતા હોય છે.જોકે તમે ક્યારેય વિચાર્યું છે કે આમ કરવું કેટલું સુરક્ષિત છે ? યૂએસબી પોર્ટથી આપણી પ્રાઈવસીને લઈ કેટલો મોટો ખતરો છે ? તો ચાલો જાણીએ કે શું ખતરો છે અને આ સમસ્યાનો ઉપાય શું હોઈ શકે.