• Home
  • Gujarati Videos
  • News
  • Defeat is 'difficult to accept', says Kohli after India suffer shock loss to New Zealand

વર્લ્ડ કપ 2019 / ન્યૂઝીલેન્ડ સામે સેમીફાઈનલ બાદ કોહલીએ કહ્યું, હારને સ્વીકારવી અઘરી છે

Jul 11,2019 12:56 PM IST

ન્યૂઝીલેન્ડે વર્લ્ડકપના પહેલા સેમીફાઈનલમાં ભારતને હરાવી દીધું છે. આ હાર બાદ ટીમ ઈન્ડિયાનું 8 વર્ષ બાદ ચેમ્પિયન બનવાનું સપનું તૂટ્યું છે. ભારતને આ ટૂર્નામેન્ટમાં બીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. ટીમે સેમીફાઈનલ છોડીને છેલ્લી આઠ મેચોમાં અદભૂત પ્રદર્શન કર્યું હતું. ટોપ-10 બેટ્સમેનોમાં ભારતના રોહિત શર્મા અને વિરાટ કોહલી સામેલ છે. સાથે જ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી ટોપ-10 બોલર્સમાં સામેલ છે. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડકપમાં કહ્યું કે, ક્યાં સફળ રહી અને ક્યા ફેઈલ થઈ ગઈ. ટીમને આ ટૂર્નામેન્ટમાંથી શું મળ્યું અને ક્યાં સુધારવાની જરૂર છે.