સાહસ / તેજાબ પણ ન ડગાવી શક્યો આમની હિંમત, આ છે એસિડ સર્વાઈવર રિયલ મર્દાનીઓ

Mar 26,2019 12:36 PM IST

તેજાબ પણ ન ડગાવી શક્યો આમની હિંમત..સલામ છે તેમની હિમતને...આ છે એસિડ સર્વાઈવર 25 વર્ષીય કુંતી અને આ છે લક્ષ્મી અગ્રવાલ. છપાક ફિલ્મમાં દીપિકા પદુકોણ લક્ષ્મીનું કિરદાર નિભાવવાની છે. કુંતી અને તેમના જેવી સાહસી મહિલાઓ લખનઉમાં શિરોઝ કાફે ચલાવે છે. દારૂડિયો પતિ કુંતી પર અકારણ શંકા કરતો હતો.કુંતી પર તેના જ પતિએ એસિડ એટેક કર્યો હતો એસિડ અટેક વિક્ટિમ લક્ષ્મી અગ્રવાલની સ્ટોરી પર બેઝ્ડ ફિલ્મનાં ડિરેક્ટર રાઝી ફેમ મેઘના ગુલઝાર છે. દીપિકાએ તેનો ફર્સ્ટ લુક રિલીઝ કરતાં લખ્યું કે, કેરેક્ટર જે હંમેશાં મારી સાથે રહેશે, માલતી. આજથી ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ રહ્યું છે. ફિલ્મ 10 જાન્યુઆરી, 2020ના રિલીઝ થશે.