નવા વિડિઓ

 • આવી યુનિક આરતી તો તમે જોઈ જ નહીં હોય, 'શેષનાગ' પર ગોઠવાયા દીવડાં 00:37

  આવી યુનિક આરતી તો તમે જોઈ જ નહીં હોય, 'શેષનાગ' પર ગોઠવાયા દીવડાં

 • શરીરે ફટાકડા બાંધીને ચાંપી દીવાસળી, સનકી વ્યક્તિનો જીવલેણ વીડિયો થયો વાઈરલ 00:44

  શરીરે ફટાકડા બાંધીને ચાંપી દીવાસળી, સનકી વ્યક્તિનો જીવલેણ વીડિયો થયો વાઈરલ

 • પહેલાં શરીરમાં નાનકડો દાગ પડ્યો, બાદમાં હાલત બગડી અને ધીમે-ધીમે હાથ-પગ કાળાં થવાના શરૂ થયાં 01:01

  પહેલાં શરીરમાં નાનકડો દાગ પડ્યો, બાદમાં હાલત બગડી અને ધીમે-ધીમે હાથ-પગ કાળાં થવાના શરૂ થયાં

 • યુવતીના પ્રેમલગ્નથી નારાજ હતા પરિવારવાળા, ઘરમાં ઘૂસીને દીકરીનું જ અપહરણ કર્યું 01:42

  યુવતીના પ્રેમલગ્નથી નારાજ હતા પરિવારવાળા, ઘરમાં ઘૂસીને દીકરીનું જ અપહરણ કર્યું

 • ભારત-પાકિસ્તાન મેચમાં બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા શૉએબ મલિક સાથે થયું આવું, વીડિયો વાઇરલ 00:43

  ભારત-પાકિસ્તાન મેચમાં બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા શૉએબ મલિક સાથે થયું આવું, વીડિયો વાઇરલ

 • Comedian Razak Khan Passed Away 2:19

  બોલિવૂડમાં 'ગોલ્ડન ભાઇ'ના નામથી મશહૂર કોમેડિયન રઝાક ખાનનું અવસાન

  કોમેડિયન રઝાક ખાનનું અવસાન થયું છે. ગોલ્ડન ભાઇના નામથી મશહૂર રઝાકને મંગળવારે (31 મે)એ હાર્ટ એટેક આવ્યો હતો. તેમના દોસ્ત અને એક્ટર શહઝાદ ખાને સોશ્યિલ મીડિયા પર એક ફોટો શૅર કરતાં લખ્યું કે, કાર્ડિયાક હુમલાને લીધે મેં મારા મોટા ભાઇને ગુમાવ્યા છે. તેમના માટે પ્રાર્થના કરો. નોંધનીય છે કે રઝાક ખાને સલમાન, ગોવિંદા અને શાહરૂખ ખાન સાથે અનેક કોમેડી ફિલ્મ્સ કરી હતી. છેલ્લે તેઓ કોમેડી નાઇટ્સ વિથ કપિલમાં જોવા મળ્યા હતા.

  11K વ્યુઝ
 • Visit of PM Modi to Sikkim today to inaugurate the 1st airport of the state 01:10
  સમાચાર

  આજે દેશમાં એરપોર્ટની સેન્ચુરી પૂરી થઈ- સિક્કિમ એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે મોદી

  ગંગટોક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સિક્કિમ પહોંચ્યા. અહીંના પાક્યોંગમાં તેમણે રાજ્યના પહેલા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ પણ હાજર રહ્યા. આ એરપોર્ટ સમુદ્રના તળિયેથી 4500 ફૂટની ઊંચાઈ પર બન્યું છે. વડાપ્રધાને અહીંયા એક જનસભા પણ સંબોધી. તેમના ભાષણની શરૂઆત તેમણે સ્થાનિક ભાષાથી કરી. મોદીએ કહ્યું કે આ એરપોર્ટ સાથે ભારતમાં કુલ એરપોર્ટની સંખ્યા 100 થઈ ગઈ છે.

 • Dandiya Queen Falguni Pathak Garba in Chicago 01:53
  સમાચાર

  અમેરિકામાં દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના તાલે યુવાધન હિલોળે ચઢ્યું

  અમેરિકાઃ શિકાગોમાં નવરાત્રિ પહેલાંનો થનગનાટ જોવા મળ્યો હતો. શિકાગોમાં પ્રિ નવરાત્રિનું ધમાકેદાર આયોજન કરાયું હતું. જેમાં દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકે ધૂમ મચાવી હતી. ફાલ્ગુની પાઠકના તાલે યુવાધન હિલોળે ચઢ્યું હતું. પારંપરિક વેશભૂષામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ગરબે રમવા માટે આખો હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો. વધુ વીડિયો માટે જોતાં રહો દિવ્ય ભાસ્કર ડોટ કોમ

 • man doctor physical torture to woman doctor in rajkot civil hospital 00:49
  સમાચાર

  રાજકોટ સિવિલમાં મહિલા તબીબ પર ડોક્ટરના દુષ્કર્મને છૂપાવવા CP, PIના હવાતિયા

  રાજકોટ: શહેરની સિવિલ હોસ્પિટલમાં જુનિયર મહિલા તબીબ પર સિનિયર ડોક્ટરે દુષ્કર્મ આચર્યાની ઘટના પોલીસ દફ્તરે નોંધાઇ ગઇ હોવા છતાં કિસ્સો બહાર આવે નહીં તે માટે પોલીસ કમિશનર અને પ્ર.નગર પીઆઇએ હવાતિયા માર્યા હતા, જો કે ઘટના બહાર આવી જ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આવું શા માટે કર્યું તે તપાસનો વિષય બન્યો છે.

 • himachal flood and heavy rain 01:00
  સમાચાર

  ભૂ સ્ખલન થતાં પૂરમાં વૉલ્વો બસ અને ટ્રક રમકડાંની જેમ તણાયાં

  નેશનલ ડેસ્કઃ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લીધે અનેક વિસ્તારમાં ભૂ સ્ખલન અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. કુલ્લુમાં ભારે વરસાદ થવાને લીધે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી તે વિસ્તારમાં ભૂ સ્ખલન થયું હતું. આ ભૂ સ્ખલનમાં વૉલ્વો બસ અને ટ્રક રમકડાંની જેમ તણાયા હતા. આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર લોકોએ બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

 • Bandish projekt Dakla Dfat Aishwarya 01:47
  સમાચાર

  Bandish projekt Dakla Dfat Aishwarya

  Bandish Projekt Dakla Dfat Aishwarya Bandish #projekt #Dakla Dfat Aishwarya ..

 • Ganesh procession with elephants attracts people in Vadodara 02:01
  સમાચાર

  વડોદરામાં ગજરાજે સૂંઢમાં પાણી ભરીને ગણેશજીની મૂર્તિ પર કર્યો અભિષેક, શ્રીજીને આપી વિદાય

  ઇન્દ્રપ્રસ્થ બગલોઝમાં છેલ્લા પાંચ વર્ષથી ઈકોફ્રેન્ડલી માટીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવે છે. આ વર્ષે પણ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઇકોફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. રહીશોએ આજે બપોરે ગણેશજીને અનોખી રીતે વિદાય આપી હતી. ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની પૂજા-અર્ચના કર્યા બાદ સૌ ભક્તોની ઉપસ્થિતિમાં સુંદર રીતે સજાવેલા ગજરાજોએ સૂંઢમાં પાણી ભરીને ગણેશજીની મૂર્તિ પર અભિષેક કર્યો હતો. બાદમાં બંગલોઝમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

  3K વ્યુઝ
 • Rajkot hit and run case, car driver hit 3 vehicles and run away 01:35
  સમાચાર

  રાજકોટમાં કાર બેકાબૂ બનતાં ત્રણ વાહનનો કચ્ચરઘાણ વાળ્યો, ત્રણને ઇજા

  રાજકોટ: શહેરના ભીડવાળા વિસ્તાર એટલે કે રેસકોર્સ રિંગ રોડ પર આજે ક્રેટા કાર GJ 3 KC 4688 બેકાબૂ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારે ત્રણ વાહનોને અડફેટે લેતા કચ્ચારઘાણ નીકળી જવા પામ્યો હતો. આ ઘટનામાં ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. તેમજ કાર ત્રણ વાહનોને અડફેટે લઇ ડીવાઇડર પર ચડી ગઇ હતી. કાર ચાલક ઘટના બાદ નાસી ગયો હતો. કારનો આગળનો ભાગ પણ પડીકુ વળી ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે.

  2K વ્યુઝ
 • FM Arun Jaitley suspects some kind of cospiracy behind hollande statement 00:54
  સમાચાર

  જેટલીનો કટાક્ષ- પબ્લિક ડિસ્કોર્સ લાફ્ટર ચેલેન્જ નથી કે કોઈને પણ ગળે લગાવો કે આંખ મારો

  નવી દિલ્હીઃ રાફેલ ડીલ મામલે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદના નિવેદન બાદ ભારતમાં રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. આ વચ્ચે નાણાંકીય મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે આ આરોપો છતાં રાફેલ ડીલ રદ નહીં થાય. સમાચાર એજન્સીને આપેલાં ઈન્ટરવ્યૂમાં અરૂણ જેટલીએ કહ્યું કે, રાફેલ ડીલ એક સાફ અને સ્પષ્ટ ડીલ છે જેને રદ કરવાનો કોઈ સવાલ જ નથી.

 • viral video of farmer who save crop from fire 02:08
  સમાચાર

  ભીષણ આગની લપેટમાં આવી હતી ખેડુતની જમીન, જોખમી આઈડિયાથી બચાવ્યો પાક

  આજકાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક ખેડુત તેના હજારો વીઘા જમીનમાં ભયાનક રીતે વધી રહેલી આગને કાબૂમાં લેવા માટે મરણિયો પ્રયાસ કરતો નજરે ચઢે છે. તે વ્યકિત પોતાની નજર સામે જ સળગી જતા આ પાકને જોઈ શકતો નથી ત્યાં હાજર પણ હતા ફાયર ફાઈટર્સના લોકો પણ. જો કે તે આખી રેસ્ક્યુની ટીમ કંઈ વિચારે અને કામગીરી હાથ ધારે તે પહેલાં તો તે ખેડુત જ એક ટ્રેકટર લઈને આગને રોકવા માટે અંદર પ્રવેશે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ આગને ઝડપથી આગળ વધતી રોકવાનો હોય છે જેના માટે તે આખું ખેતર એક સીધી જ લીટીમાં ખેડવા માંડે છે જેથી આગ ત્યાં આવીને અટકી જાય. અમેરિકાના વેલ્ડ કાઉન્ટીની આ ઘટના અંદાજે પાંચેક વર્ષ જૂની છે જેનો વીડિયો લોકો ખેડુતની બહાદુરીના વખાણ કરીને શૅર કરી રહ્યા છે.

  5K વ્યુઝ
 • Surat Pilgrim Do Visarjan Of Ganesh Replica In Sea Of Dummas After 124 Year Ritual Break 01:18
  સમાચાર

  પુઢચ્યાં વર્ષી લવકર્યાંના નાદથી ગુંજ્યા સુરતના રાજમાર્ગોઃ ભારે હૈયે શ્રીજીનું વિસર્જન કરતાં ભાવિકો

  સુરતઃ દસ દિવસ સુધી ગણપતિ બાપાની પૂજા અર્ચના કર્યા બાદ આજે ભારે હૈયે ભાવિકો દ્વારા ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. શહેરના રાજમાર્ગો પર વહેલી સવારથી ઢોલ નગારાના તાલે ભાવિકો દ્વારા ગણપતિ બાપ્પાની મૂર્તિઓને દરિયામાં અને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે. અંદાજે 70 હજાર પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે.

વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. જિંદગીથી હતાશ યુવક મહિલા તાંત્રિક પાસે ગયો, મોંમાંથી જે નીકળ્યું તે જોઇને શોક્ડ રહી ગયો 01:18

  જિંદગીથી હતાશ યુવક મહિલા તાંત્રિક પાસે ગયો, મોંમાંથી જે નીકળ્યું તે જોઇને શોક્ડ રહી ગયો

 2. શા માટે પાકિસ્તાને ગાયું હતું ભારતનું રાષ્ટ્રગાન? જવાબ સાંભળી તમે પણ થઈ જશો ખુશ 01:31

  શા માટે પાકિસ્તાને ગાયું હતું ભારતનું રાષ્ટ્રગાન? જવાબ સાંભળી તમે પણ થઈ જશો ખુશ

 3. ભીષણ આગની લપેટમાં આવી હતી ખેડુતની જમીન, જોખમી આઈડિયાથી બચાવ્યો પાક 02:08

  ભીષણ આગની લપેટમાં આવી હતી ખેડુતની જમીન, જોખમી આઈડિયાથી બચાવ્યો પાક

 4. કરીનાની સાવકી દીકરીએ ફોટોગ્રાફરને ઉધડો લીધો, બાદમાં પોતાના વર્તન પર માફી માગી 00:55

  કરીનાની સાવકી દીકરીએ ફોટોગ્રાફરને ઉધડો લીધો, બાદમાં પોતાના વર્તન પર માફી માગી

 5. સ્ટૂડિયો કે માઇક નથી, પણ અવાજ એવો કે સાંભળનારાના રૂંવાટા ઉભા થઈ જાય 01:40

  સ્ટૂડિયો કે માઇક નથી, પણ અવાજ એવો કે સાંભળનારાના રૂંવાટા ઉભા થઈ જાય

TOP