અમદાવાદ / આશ્રમ રોડ પર જીવના જોખમે સ્કૂલ જતાં બાળકોએ રોડ ક્રોસ કર્યા

Jun 26,2019 4:03 PM IST

અમદાવાદ: આશ્રમ રોડ પર આવેલી સ્કૂલના બાળકો જીવના જોખમે રોડ ક્રોસ કરી રહ્યા છે. સ્કૂલવાન ચાલકોએ બાળકોને રોડ ક્રોસ કરાવવાની પાડી ફરજ છે. આરટીઓ અને પોલીસ ચેકિંગના ડરથી વાનને રિવરફ્રન્ટ પાસે પાર્ક કરવામાં આવે છે અને ત્યાંથી બાળકોને સ્કૂલ સુધી જવા માટે રસ્તો ક્રોસ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે.