રોડ ક્રોસ કરતી વેળાએ સાવધાન, નહિ તો થઈ શકે છે આવો ભયંકર અક્સ્માત

Mar 03,2018 5:26 PM IST

રોડ ક્રોસ કરતી વેળાએ સાવધાન, નહિતો આવો હાલ થઇ શકે છે. જી હાં જુઓ આ સીસીટીવી ફૂટેજ,અહીં આ શખ્સ રોડ ક્રોસ કરી રહ્યો હતો. થોડી લાપરવાહીને કારણે શખ્સ સ્પીડમાં આવતી કાર સાથે અથડાયો અને તેનો આવો હાલ થયો. ટક્કર એટલી જોરદાર હતી કે તે કાર સાથે અથડાયને રોડ પર પડ્યો. ઘટના બાદ કાર ડ્રાઇવર ફરાર થઇ ગયો. ઘટના રસ્તા પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.. કાર ડ્રાઇવર ઘાયલ હાલતમાં શખ્સને રોડ પર છોડીને ફરાર થઇ ગયો