• Home
  • Gujarati Videos
  • News
  • car owner pass with duplicate card of ministers ans police officers on toll buth of rajkot to jetpur national highway

રાજકોટમાં ટોલટેક્સથી બચવા ડુપ્લીકેટ કાર્ડ લઇને પસાર થાય છે કારચાલકો

Oct 23,2019 3:25 PM IST

રાજકોટ: રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે પર આવતા ટોલનાકા પર ટોલટેક્ષ ન ભરવો પડે તે માટે રાજકારણીઓ, પોલીસકર્મીઓ અને સરકારી અધિકારીઓના નકલી આઇડી કાર્ડ બનાવી કારચાલકો પસાર થઇ રહ્યા હતા. તેમજ કારચાલકો આ કાર્ડના આધારે ટોલનાકાના કર્મચારીઓ પર રોફ જમાવતા હતા. આથી એક્સપ્રેસ-વેના મેનેજને આવા ખોટા આઇકાર્ડ ધરાવતા કારચાલકો પાસેથી 80 જેટલા કાર્ડ જપ્ત કરી રેન્જ આઇજીને લેખિતમાં ફરિયાદ કરી છે.