રાજકોટના 80 ફૂટ રોડ પર કારમાં આગ ભભૂકી, કોઇ જાનહાની નહીં

Feb 14,2020 10:53 PM IST

દુર્ઘટના / રાજકોટના 80 ફૂટ રોડ પર કારમાં આગ ભભૂકી, કોઇ જાનહાની નહીં રાજકોટ: શહેરના 80 ફૂટ રોડ પર એક કારમાં અચાનક આગ લાગી હતી. જો કે સમયચુકતા વાપરી કારમાં સવાર લોકો નીચે ઉતરી ગયા હતાં. જેથી જાનહાની ટળી હતી. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.