'ધ કપિલ શો'માં કરણ-બિપાસાની ગ્રાન્ડ એન્ટ્રી,ડિઝાઈનર સાડીમાં બિપ્સનો ગોર્જિયસ લૂક / 'ધ કપિલ શો'માં કરણ-બિપાસાની ગ્રાન્ડ એન્ટ્રી,ડિઝાઈનર સાડીમાં બિપ્સનો ગોર્જિયસ લૂક

May 30,2016 1:10 PM IST

લગ્ન બાદ બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ પતિ કરન સિંહ ગ્રોવર સાથે પહેલી જ વાર ટીવી શો 'ધ કપિલ શર્મા શો'માં જોવા મળી હતી. કપિલ શર્માએ આખો સેટ સજાવ્યો હતો અને કરન-બિપ્સને પોસ્ટ વેડિંગની પાર્ટી આપી હતી. શોમાં બિપાશાએ લગ્ન બાદના અનુભવોની પણ વાત કરી હતી.