WhatsAppને ટક્કર આપવા બાબા રામદેવે લોન્ચ કરી Kimbho App, આવી છે ખાસિયત / Whats Appને ટક્કર આપશે બાબા રામદેવની Kimbho App, આવી છે ખાસિયત

May 31,2018 6:03 PM IST

ભારતીય સંચાર નિગમ લિમિટેડ એટલે કે બીએસએનએલ સાથે મલીને સિમકાર્ડ લોન્ચ કર્યા પછી હવે યોગ ગુરુ બાબારામદેવની કંપની પતંજલિએ સોશિયલ મીડિયા ઉપર પણ કબજો મેળવવાનું વિચાર્યું છે. વોટ્સેએપ જેવી કંપનીને પડકાર આપવા માટે પતંજલિએ નવી મેસેજિંગ એફ લોન્ચ કરી છે. તેનું નામ કિમ્ભો રાખવામાં આવ્યું છે.તો જોઈ લો કે કેવી છે તેની સુવિધાઓ.