લોકસભા ચૂંટણી 2019 / પ્રતિબંધ હટતાં જ આઝમ ખાને કહ્યું, ‘મારી સાથે આતંકવાદી જેવું વર્તન થઈ રહ્યું છે’

Apr 20,2019 5:00 PM IST

યુપીના રામપુરથી આઝમખાનનો ફરી એક વીડિયો વાઈરલ થયો છે. જયા પ્રદા પર આપત્તિજનક નિવેદન આપતાં આઝમ ખાન પર ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવ્યો હતો. જે પ્રતિબંધ હટતાં જ આઝમ ખાને ચૂંટણી સભા સંબોધી હતી. જેમાં ભાષણ દરમ્યાન આઝમ કાન ઈમોશનલ થઈ ગયા હતા. રામપુરથી સપા ઉમેદવાર આઝમ ખાને કહ્યું હતું કે, મારી સાથે આતંકવાદી જેવું વર્તન થઈ રહ્યું છે;.