ઓસ્ટ્રેલિયા / એન્ટન થોમસે 4000 કલાકની મહેનત બાદ નોર્થ અમેરિકાનો મેપ હાથથી દોર્યો

Jan 05,2020 1:11 PM IST

ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરના રહેવાસીએ 4000 કલાકની મહેનત બાદ નોર્થ અમેરિકાનો હાથથી મેપ બનાવ્યો છે. એમેચ્યોર કાર્ટોગ્રાફર( નક્શા બનાવનાર) એન્ટન થોમસે 4 ફુટ લાંબો અને 5 ફુટ પહોળો મેપ તૈયાર કર્યો છે. તેણે નક્શામાં 600 શહેરોની નાની-નાની જાણકારી પણ પ્રતીક સ્વરૂપે આપી છે.