વોક્સપોપ / જાણો હૈદરાબાદ રેપ એન્કાઉન્ટર પર શું કહે છે અમદાવાદી યંગસ્ટર્સ

Dec 06,2019 3:57 PM IST

હૈદરાબાદમાં દિશાના આરોપીઓનું એન્કાઉન્ટર થયું છે, ત્યારે સમગ્ર દેશમાં એકતરફ આરોપીઓના એન્કાઉન્ટરને લઇને ખુશી છે અને હૈદરાબાદ પોલીસની પ્રશંસા થઈ રહી છે. તો બીજી તરફ પોલિટિકલ જુવાળ પણ એટલો જ છે. પોલીસ પર અનેક સવાલો થઈ રહ્યા છે. ત્યારે દિવ્યભાસ્કરડોટકોમે જ્યારે અમદાવાદના યંગસ્ટર્સ પાસે જાણવાના પ્રયાસો કર્યા કે આ પ્રકારની દુર્ઘટનાઓમાં એન્કાઉન્ટર કેટલા અંશે સાચો નિર્ણય છે અને ખરા અર્થમાં સરકારે કેવા પગલા ભરવા જોઇએ ત્યારે અમને અનેક જવાબો મળ્યા હતા.