અ'વાદ: સિંગર શંકર મહાદેવનું Rocking પર્ફોર્મન્સ, દોઢ મિનિટ સુધી શ્વાસ લીધા વગર ગીત ગાયુંઅ'વાદ: સિંગર શંકર મહાદેવનું Rocking પર્ફોર્મન્સ, યુવાનો ડોલ્યા / અમદાવાદમાં શંકર મહાદેવનનું LIVE પર્ફોર્મન્સ, યુવાહૈયાં ડોલી ઊઠ્યાં

Feb 25,2017 9:16 PM IST

અમદાવાદ:ગઇકાલે GMDC ખાતે આવેલા યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં લાઇવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડના જાણીતી સિંગર શંકર મહાદેવને પર્ફોર્મન્સ આપી યુવાનોને ડોલાવ્યા હતા. કોન્સર્ટમાં શંકર મહાદેવના રોક પર્ફોર્મન્સથી યુવાનો ઝૂમી ઉઠ્યાં હતાં. ખાસ કરીને લોકો પોતાના મોબાઇલ ફોનમાં વીડિયો ઉતારતાં અને સેલ્ફી લેતાં જોવા મળ્યા હતા.