• Home
  • Gujarati Videos
  • News
  • આઝમ ખાન બાદ તેના દીકરાનો બફાટ, જયા પ્રદાને કહી અનારકલી,After Azam Khan, His Son on Jaya Prada

વિવાદીત / આઝમ ખાન બાદ તેના દીકરાનો બફાટ, જયા પ્રદાને કહી અનારકલી

Apr 22,2019 2:11 PM IST

લોકસભા ઈલેક્શનના પ્રચારમાં તમામ પક્ષના નેતાઓ આક્ષેપ-પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે. ત્યારે આઝમ ખાન બાદ આઝમ ખાનના દીકરા અબદુલ્લા ખાને જયા પ્રદા પર અભદ્ર ટીપ્પણી કરી હતી. તેણે જયા પ્રદાને અનારકલી કહી હતી. યુપીના રામપુરમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસની સભામાં તેણે કહ્યુ હતુ કે અમારે અલી પણ જોઇએ અને બજરંગબલી પણ જોઇએ પણ અનાર કલી ના જોઈએ.