નવા વિડિઓ

 • 37 વર્ષનો વરરાજા 12 વર્ષ છોકરી સાથે કરી રહ્યો હતો લગ્ન, ચર્ચમાં આવેલા લોકો ભડક્યાં 01:19

  37 વર્ષનો વરરાજા 12 વર્ષ છોકરી સાથે કરી રહ્યો હતો લગ્ન, ચર્ચમાં આવેલા લોકો ભડક્યાં

 • હવે અમેરિકા રહેતા NRI લોકોને લગ્નની ખરીદી કરવા ઈન્ડિયા લાંબુ નહીં થવુ પડે 03:44

  હવે અમેરિકા રહેતા NRI લોકોને લગ્નની ખરીદી કરવા ઈન્ડિયા લાંબુ નહીં થવુ પડે

 • મળવા આવેલાં યુવકને મારતાં રહ્યાં લોકો, યુવતી હિંમત બતાવી કરતી રહી બચાવ 00:56

  મળવા આવેલાં યુવકને મારતાં રહ્યાં લોકો, યુવતી હિંમત બતાવી કરતી રહી બચાવ

 • રમે અંબેમાં ચાચર ના ચોક માં Ⅰ Garba Ni Ramzat 2018 02:07

  રમે અંબેમાં ચાચર ના ચોક માં Ⅰ Garba Ni Ramzat 2018

 • હીરામાં થતી આ રીત જોઈને ચોકી જાશો !

  હીરામાં થતી આ રીત જોઈને ચોકી જાશો !

 • A drunken Man began to wave turbulence 01:02

  દારૂ પીવા માટે 300 કિમી દુર પહોચ્યોં આ શખ્સ, જાણો કેમ ઉતાર્યા કપડાં

  તમને માનવામાં નહીં આવે પરંતુ બિહારનાં હાઝીપુરનો એક યુવક દારૂનો નશો ચઢાવવા ઝારખંડનાં ધનબાદમાં આવે છે..કારણકે બિહારમાં દારૂબંધી છે..દારૂ પીધા બાદ આ યુવકે હંગામો મચાવવાનું શરૂ કર્યુ..ધોળા દિવસે લોકો સાથે ગાળાગાળી અને જાહેરમાં ભદ્દુ વર્તન કરતા લોકોએ તેને ઢોર માર મારી પાઠ ભણાવ્યો..જ્યારે પોલીસ તેને પકડવા આવી તો તેણે કપડા પણ કાઢી નાંખ્યા,,ભારે જહેમત બાદ આ નશાખોરને પોલીસ પોતાના કબ્જે લેવામાં સફળ રહી હતી

  4K વ્યુઝ
 • publics anger over the boy reached to meet the girl 00:56
  સમાચાર

  મળવા આવેલાં યુવકને મારતાં રહ્યાં લોકો, યુવતી હિંમત બતાવી કરતી રહી બચાવ

  નેશનલ ડેસ્કઃ ઉત્તર પ્રદેશના અલીગઢના દહેલી ગૅટ વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. અહીં એક યુવક યુવતીને મળવા આવ્યો હતો. ત્યારે લોકોએ તે યુવક પર છેડતીનો આરોપ નાખી માર માર્યો હતો. પણ, યુવતીએ યુવકને લોકોથી બચાવવા અથાગ પ્રયત્ન કર્યા હતા. આ મામલે યુવતીના પરિજનોએ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.

 • In Valsad, Ganesh Mandal and Tajia Committee presented a miracle of communal harmony 01:02
  સમાચાર

  ગુજરાતમાં ગણેશ મંડળ અને તાજિયાં કમિટી દ્વારા કોમીએકતાની મિશાલ રજૂ કરવામાં આવી

  વલસાડઃ એક તરફ હિન્દુ ધર્મ માટે ગણેશ-ઉત્સવ અને મુસ્લિમ ધર્મના મોહરમ ચાલી રહ્યા છે. વલસાડના ધોબીતાળવ પશ્ચિમ પાળ ખાતે આવેલ બાળ યુવક ગણેશ મંડળ દ્વારા રાત્રીએ તાજિયાને નજીકના વિસ્તારોમાં ફરવા લઈ જવાતા હોય છે. જે દરમિયાન રસ્તામાં આવતા ગણેશ મંડળ દ્વારા તાજિયાને નડતર રૂપ પતરાં દૂર કરી વલસાડ ખાતે એકતાની મિશાલ રજૂ કરાઇ હતી. તો વડોદરામાં પણ એક સાથે તાજિયાં નીકળ્યાં હતા અને બીજી બાજુ ગણેશજીની સવારી નીકળી હતી.

 • school teacher teaches students with acting in malsan primary school 04:03
  સમાચાર

  ગુજરાતની સરકારી શાળાના શિક્ષક આ યુનિક રીતથી બાળકોને ભણાવે છે, વીડિયો વાઈરલ

  આ વીડિયો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાની માલસણ પ્રાથમિક શાળાનો છે. જેમાં એક શિક્ષક બાળકોને અભિનય સાથે ભણાવી રહ્યા છે. શિક્ષકનું નામ જી.કે. પટેલ છે. તેઓ પહેલા ધોરણના વિદ્યાર્થીઓને અભિનયગીત સાથે એકથી દસ સુધીના આંકડાઓ શીખવાડી રહ્યા છે. શિક્ષક અભિનય કરતાં કરતાં ગીત ગાતાં જાય છે અને બાળકો પણ તેમની સાથે અભિનય કરે છે અને ગાય છે. વીડિયો જોતાં લાગી રહ્યું છે કે બાળકો પણ શિક્ષકની આ રીતથી મોજથી શીખી રહ્યા છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે અને લોકો પણ આ શિક્ષકનાં બે મોઢે વખાણ કરી રહ્યાં છે.

 • Kochi home guard caught on camera inappropriately touching women and girls 01:01
  સમાચાર

  VIDEO: ડ્યૂટીના બહાને રસ્તા પર છોકરીઓને કરતો હતો બૅડ ટચ, પાછળથી કોઈએ ઉતાર્યો જવાનનો વીડિયો

  નેશનલ ડેસ્કઃ કેરલના કોચ્ચિમાં વરદીને શરમાવતો એક વીડિયો સામે આવ્યો છે. અહીં સ્કૂલ આવતી-જતી વિદ્યાર્થિની સાથે ફરજ દરમિયાન હોમગાર્ડે અશ્લીલ હરકત કરી હતી. આ હોમગાર્ડ રસ્તા પર આવતી જતી દરેક વિદ્યાર્થિનીઓ અને મહિલાઓને સાથે વિચિત્ર રીતે બૅડ ટચ કરતો હતો. હોમગાર્ડની આ હરકતનો કોઈએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.

  16K વ્યુઝ
 • Man tries to take a picture of a young lady in skirt 01:32
  સમાચાર

  વાત કરવાનો ઢોંગ કરી પાડતો હતો સ્કર્ટ પહેરેલી યુવતીના ફોટા, ફ્લેશ લાઈટે ખોલી પોલ

  ફિલિપાઈન્સમાં યુવતીના ગંદા ફોટા પાડતા વિકૃત યુવાનની હરકત કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સ્કર્ટ પહેરીને એક યુવતી સીડીયોમાં બેઠી હતી. તેવામાં એક યુવાન સીડીયોમાં નીચે બેસી ફોન પર વાત કરવાનો ઢોંગ કરતો રહ્યો હતો. યુવાન ચુપકીદીથી સીડીયોમાં ઉપર બેસેલી મહિલાના ગંદા ફોટા પાડતો હતો. પણ ફોટા પાડતી વખતે જ કેમેરાની ફ્લેશ ચાલુ થઈ જતાં યુવાનની પોલ ખૂલી ગઈ હતી. પોતાનાથી ભૂલ થઈ ગઈ હોવાની જાણ થતાં જ વિકૃત યુવાને સીડિયો ઉતરી ચાલતી પકડી હતી. સોશિયલ મીડિયામાં વિકૃત યુવાનનો વીડિયો વાઇરલ થયો. 10 લાખથી પણ વધારે લોકોએ જોયો આ વીડિયો.

  15K વ્યુઝ
 • patel family care of 50 white rat in rajkot 02:20
  સમાચાર

  વિઘ્નહર્તાના વાહન એવાં 50 સફેદ ઉંદરોને રાજકોટનો પટેલ પરિવાર સંતાનની જેમ સાચવે છે

  રાજકોટઃ દરેક મંગલ કાર્યમાં જેનું સર્વ પ્રથમ પૂજન થાય છે. તેવા વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપ્પાની ભક્તિના દસ દિવસીય મહોત્સવની રંગેચંગે ઉજવણી થઇ રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ ગણપતિબાપ્પા મોરિયાના નાદ સાથે ગણેશમય બની ગયા છે. અહીં વાત કરવી છે ગણપતિબાપ્પાના વાહનની એટલે કે મુષકની. સામાન્ય રીતે માણસને કૂતરાં, બિલાડા, પોપટ, ગાય, મોર કે કાચબા સાથે દોસ્તી, આત્મિયતા થઇ જાય એવું અનેક વખત બનતું હોય છે. પણ નટખટ મૂષકની માણસની સાથે દોસ્તી થાય અને મૂષકો પાછા માણસો સાથે જ ઘરમાં પરિવારના સભ્યોની જેમ રહે એ વળી કેવું? અને એ પણ એક સાથે 50 સફેદ ઉંદર. રાજકોટના સંત કબીર રોડ પર રહેતા અને બંગડીનું જોબવર્ક કરતા ઉમેશભાઇ રામાણીના ઘરે 50 જેટલા સફેદ ઉંદર છે અને મુષકરાજ સાથે એમને એવી દોસ્તી થઇ ગઇ છે કે મૂષકો રીતસર ઉમેશભાઇના શરીર પર આળોટે છે અને ઉમેશભાઇ પણ મુષકોને સંતાનની જેમ સાચવે છે.

 • 11 lion deadh last 11 day in gir forest and all death Natural 01:54
  સમાચાર

  ગીરના જંગલમાં 11 દિવસમાં 11 સિંહોનાં મોત કુદરતી રીતે થયા, ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ

  અમરેલી: ગીર જંગલના પૂર્વ વિભાગમાં આવતા દલખાણીયા રેન્જમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહોના મૃતદેહ મળી આવ્યા હતા. 11 સિંહોના મોતને લઇને રાજ્યમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. 11 સિંહોના મોત કુદરતી રીતે થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આજે સવારથી જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઘટનાને ગંભીરતાથી લઇ વન વિભાગ દ્વારા વધુ તપાસ ચાલુ છે.

 • death due to air compressor maharashtra kolhapur 00:46
  સમાચાર

  મજાક-મજાકમાં યુવકનો ગયો જીવ, સાથી કર્મચારીએ પાછળના ભાગે ઍૅર કમ્પ્રેશર ઘૂસાડી દીધું

  નેશનલ ડેસ્કઃ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક યુવકનું મોત થઈ ગયું હતું. અહીં ફેક્ટરીમાં મજાક-મજાકમાં એક યુવકનું મોત થઈ ગયું હતું. એક કર્મચારીએ યુવકનું ફાટેલું પેન્ટ જોઈ તેની પાછળ ઍૅર કમ્પ્રેશર ઘુસાડી હવા ભરી દીધી હતી. આ કૃત્યને લીધે હવા યુવકના આંતરડાંમાં ભરાઈ જતાં યુવકનું મોત થયું હતું. આ મામલે પોલીસે મજાક કરનાર યુવકની ધરપકડ કરી હતી.

  4K વ્યુઝ
 • rajkot municipal corporation create gandhi Museum 26 core cost 00:58
  સમાચાર

  ગાંધીજી ભણ્યા તે રાજકોટની શાળા બંધ, 26 કરોડના ખર્ચે બન્યું ગાંધી મ્યુઝિયમ, અંદરનો નજારો

  રાજકોટ: મહાનગરપાલિકાએ મહાત્મા ગાંધી જે વિદ્યાલયમાં અભ્યાસ કર્યો તે આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર (મ્યુઝિયમ) બનાવી રહ્યું છે. અત્યંત આધુનિક કક્ષાના આ અનુભૂતિ કેન્દ્ર પાછળ રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી 26 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિભાગો ઊભા કરવામાં આવ્યા છે. 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવે તેવી સંભાવના છે અને તેના પ્રવાસ દરમિયાન મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રનું ઉદઘાટન કરે તેવી સંભાવના છે.

  1K વ્યુઝ
 • MLAs Shake hand after salay hike in assembly: Alpesh Thakor 02:11
  સમાચાર

  પગાર વધારા બાદ ટેબલ નીચે ધારાસભ્યો હાથ મિલાવતા હતાઃ અલ્પેશ ઠાકોર

  ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોના પગાર વધારા મામલે કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. જાહેર રેલીને સંબોધતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે ધારાસભ્યો વિધાનસભાની બહાર પગાર વધારાનો વિરોધ કરતા હતા. પણ વિધાનસભાની અંદર પગાર વધારો મંજૂર થતાં જ ધારાસભ્યો ટેબલ નીચે એકબીજાને હાથ મિલાવતા હતા. આ ઉપરાંત અલ્પેશ ઠાકોરે એમ પણ કહ્યું કે અમુક ધારાસભ્યોને ગાંધીનગર આવવા માટે ડીઝલના પણ પૈસા નથી હોતા. આ પગાર વધારો તેમના માટે છે.

  1K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. વિદ્યાર્થિનીને બાથમાં લઈ ટીચરે માણી અંગત પળો, બારણા પાછળથી વિદ્યાર્થીએ બનાવી વીડિયો ક્લિપ 01:27

  વિદ્યાર્થિનીને બાથમાં લઈ ટીચરે માણી અંગત પળો, બારણા પાછળથી વિદ્યાર્થીએ બનાવી વીડિયો ક્લિપ

 2. વાત કરવાનો ઢોંગ કરી પાડતો હતો સ્કર્ટ પહેરેલી યુવતીના ફોટા, ફ્લેશ લાઈટે ખોલી પોલ 01:32

  વાત કરવાનો ઢોંગ કરી પાડતો હતો સ્કર્ટ પહેરેલી યુવતીના ફોટા, ફ્લેશ લાઈટે ખોલી પોલ

 3. VIDEO: ડ્યૂટીના બહાને રસ્તા પર છોકરીઓને કરતો હતો બૅડ ટચ, પાછળથી કોઈએ ઉતાર્યો જવાનનો વીડિયો 01:01

  VIDEO: ડ્યૂટીના બહાને રસ્તા પર છોકરીઓને કરતો હતો બૅડ ટચ, પાછળથી કોઈએ ઉતાર્યો જવાનનો વીડિયો

 4. ગુજરાતના પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, એક જાગૃત નાગરિકે ખોલી પોલ 02:53

  ગુજરાતના પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, એક જાગૃત નાગરિકે ખોલી પોલ

 5. સામાન્ય ગુજરાતીએ બનાવ્યું ઘરમાં રાખવાનું અનોખું મંદિર, કાનાજી અને કુળદેવીની અલગ-અલગ વ્યવસ્થા 02:38

  સામાન્ય ગુજરાતીએ બનાવ્યું ઘરમાં રાખવાનું અનોખું મંદિર, કાનાજી અને કુળદેવીની અલગ-અલગ વ્યવસ્થા

TOP