નવા વિડિઓ

 • Gaman Santhal is Back - Diporam Style Ⅰ New Gaman Santhal Song 2018 11:37

  Gaman Santhal is Back - Diporam Style Ⅰ New Gaman Santhal Song 2018

 • દુનિયાનું સૌથી મોંઘું ઝેર છે આ વીંછીનું, એક લિટરનો ભાવ છે 76 કરોડ રૂપિયા 01:57

  દુનિયાનું સૌથી મોંઘું ઝેર છે આ વીંછીનું, એક લિટરનો ભાવ છે 76 કરોડ રૂપિયા

 • પૂરમાં કાર તણાતાં જ વચ્ચોવચ્ચ ફસાયા મુસાફરો, લોકોએ માનવસાંકળ બનાવીને કર્યું દિલધડક રેસ્ક્યુ 01:45

  પૂરમાં કાર તણાતાં જ વચ્ચોવચ્ચ ફસાયા મુસાફરો, લોકોએ માનવસાંકળ બનાવીને કર્યું દિલધડક રેસ્ક્યુ

 • વડોદરાના કુખ્યાત ડોનને પોલીસે બનાવ્યો કૂકડો, કહ્યું: 'મેં અસલમ બોડિયો, કૂકડૂકૂ થઇ ગયો' 00:27

  વડોદરાના કુખ્યાત ડોનને પોલીસે બનાવ્યો કૂકડો, કહ્યું: 'મેં અસલમ બોડિયો, કૂકડૂકૂ થઇ ગયો'

 • પતિનો હાથ પકડીને મિલાન ફેશન વીકમાં પહોંચી સોનમ કપૂર,પત્ની પરથી આનંદ આહૂજાની નહોતી હટતી નજર 01:09

  પતિનો હાથ પકડીને મિલાન ફેશન વીકમાં પહોંચી સોનમ કપૂર,પત્ની પરથી આનંદ આહૂજાની નહોતી હટતી નજર

 • A bottle of water not being given by the shopkeeper, provided millions of rupees, jewelery and a car 01:29
  સમાચાર

  અધધ રૂપિયા,ઘરેણા,ગાડી આપવા છતા દુકાનદારે ન આપી પાણીની એક બોટલ,જાણો કેમ?

  એક ભાઈ દુકાને પાણીની બોટલ ખરીદવા જાય છે.દુકાનકાર બજાર ભાવ પ્રમાણે પૈસા લઈને પાણીની બોટલ આપે છે.આ માણસ બીજી વખત પાણી લેવા જાય છે ત્યારે રૂ.500 લઈને દુકાનદાર પાણીની બોટલ આપે છે.જોકે આ પછી પેલો ભાઈ દુકાન પર જઈ પાણી માંગે છે પછી જે થાય છે તે જાણી તમે પણ વિચારતા થઈ જશો.

  9K વ્યુઝ
 • punjab ropad live rescue of people in flood 01:45
  સમાચાર

  પૂરમાં કાર તણાતાં જ વચ્ચોવચ્ચ ફસાયા મુસાફરો, લોકોએ માનવસાંકળ બનાવીને કર્યું દિલધડક રેસ્ક્યુ

  પંજાબના રોપડમાં અતિભારે વરસાદથી ચારેબાજુ પાણી જ પાણી છે, નદી-નાળા પણ છલકાઈ ગયા છે તેવામાં એક કારચાલક દ્વારા નદીના પાણીના પ્રવાહને ગંભીરતાથી ના લેતાં તેમાં સવાર બધા જ લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા.ત્રણેક લોકો સાથે પાણીમાં તણાયેલી આ કારમાંથી બહાર નીકળવામાં તો તે લોકો સફળ રહ્યા હતા પણ તેઓ પાણીના પૂરની વચ્ચોવચ્ચ જ ફસાયા હતા. આ તરફ ગામલોકોના ધ્યાનમાં આ ઘટના આવતાં જ તેમણે વધુ સરકારી મદદની રાહ બચાવ કામગીરી માટે જોવાને બદલે જાતે જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ માટે તેમણે તે પૂરની અંદર જ માનવસાંકળ રચીને તે લોકોને રસ્સી સાથે ખેંચીને પણ તણાતા બચાવ્યા હતા.

 • Vadodara: Don Asalam Chiken video in police custody viral on net 00:27
  સમાચાર

  વડોદરાના કુખ્યાત ડોનને પોલીસે બનાવ્યો કૂકડો, કહ્યું: 'મેં અસલમ બોડિયો, કૂકડૂકૂ થઇ ગયો'

  વડોદરાઃ માથાભારે અજ્જુ કાણિયા સહિત ત્રિપુટીને પોલીસે મુરઘા બનાવ્યા બાદ કુખ્યાત અસલમ બોડિયાનો પણ આવો જ વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં મેં અસલમ બોડિયો, કૂકડૂકૂ થઇ ગયો.. કૂકડૂકૂ.. કૂકડૂકૂ..કૂકડૂકૂ... બોલતો નજરે પડે છે. ગણેશ વિસર્જન શાંતિપૂર્વક કરવા માટે અસલમની અટકાયત કરી ત્યારે આ વીડિયો બનાવાયો હોવાનું અનુમાન છે. અહીં જુઓ વાઈરલ વીડિયો

 • Patan: World Famous Ran ki Vav decorate with Tricolor lights 01:03
  સમાચાર

  પાટણઃ પ્રવાસન પર્વ નિમિત્તે વિશ્વ પ્રસિદ્ધ રાણ કી વાવને ત્રિરંગાની રોશનીનો શણગાર કરાયો

  પાટણઃ વિશ્વ પ્રખ્યાત અને વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણ કી વાવમાં પ્રવાસન પર્વની ઉજવણી થઈ રહી છે. પ્રવાસન પર્વની ઉજવણીને લઈ રાણ કી વાવને રોશનીનો શણગાર કરાયો છે. ત્રિરંગાની રોશનીથી રાણ કી વાવને શણગારવામાં આવી છે. રોશનીથી ઝગમગી ઉઠેલી રાણ કી વાવને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. અહીં જુઓ રાત્રે રાણ કી વાવનો અદભૂત નજારો

 • Police recaptured the incident to the murderer in Rajkot 00:34
  સમાચાર

  રાજકોટઃ 8 વર્ષના બાળકને ડૂમો આપી હત્યા કરવાનો મામલો, પોલીસે આરોપી પાસેથી કરાવ્યું રિકન્સ્ટ્રક્શન

  રાજકોટ: શહેરના સોરઠિયાવાડી સર્કલ નજીક રૂમમાં 8 વર્ષના બાળકની ડૂમો દઇ હત્યા કરનાર આરોપી પાસે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી આરોપી વિરુધ્ધ સાંયોગિક પુરાવા ઊભા કર્યા હતા. બાળકને રૂમમાં લઇ ગયો, કેવી રીતે ડૂમો દીધો, લાશ કોથળામાં કેવી રીતે પેક કરી, બાઇકમાં રાખી ફેંકવા ગયો સહિતની ઘટના આરોપીએ પોલીસ સમક્ષ કરી બતાવી હતી.

 • Gondal Jain Sanskar School teacher physically abuse LKG students in school bus 00:43
  સમાચાર

  ગોંડલ જૈન સંસ્કાર સ્કૂલના શિક્ષકે LKGના ર્વિદ્યાર્થી પર સ્કૂલબસમાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું

  ગોંડલ: ગોંડલના કુંભારવાડા ખાતે આવેલા જૈન સંસ્કાર સ્કૂલના શિક્ષકે એલકેજીના વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. વિદ્યાર્થીને વધુ સારવાર માટે રાત્રે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવા તજવીજ શરૂ કરી હતી. શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા અને જાણીતા પરિવારનો ચાર વર્ષનો માસૂમ પુત્ર નિયત ક્રમ મુજબ કુંભારવાડા ખાતે આવેલા જૈન સંસ્કાર સ્કૂલના એલકેજી ક્લાસ પહોંચ્યો હતો. દરમિયાન સવારના 10:30 કલાકના સુમારે એક શિક્ષક તેનો હાથ પકડી સ્કૂલ બસમાં લઇ ગયો હતો અને અસંસ્કારી એવું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. માસૂમ બાળકને પીડા થતી હોય બપોરના સુમારે ઘરે પહોંચતા પીડાની વાત તેના માતા-પિતાને કરી હતી. સઘળી ઘટના તેના માતા-પિતાને જ જણાવતા તેઓ પણ કંપી ઉઠ્યા હતા. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સિટી પોલીસ ઇન્સ્પેક્ટર રામાનુજ પી.એસ.આઇ. સહિતનો કાફલો જૈન સ્કૂલ પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

 • અમદાવાદના સરસપુરમાં ગણેશ પંડાલમાં કાકા જુમી ઉઠ્યા 01:03
  સમાચાર

  અમદાવાદના સરસપુરમાં ગણેશ પંડાલમાં કાકા જુમી ઉઠ્યા

  Kaka wakes up in Ganesh Pandal in Ahmedabad, Ahmedabad. AHMADABAD #NEWS ..

 • Truck Loses Control and Crashing into People 01:06
  સમાચાર

  કાબૂ ગુમાવતાં ટ્રકે ત્રણ લોકો અને આઠ વાહનોને ઉલાળ્યાં, એક માણસ ફંગોળાઇને કેનાલમાં પડ્યો

  લોકેશનઃ મહારાષ્ટ્ર ટ્રક ડ્રાઇવરે કન્ટ્રોલ ગુમાવતા થયો ગંભીર અકસ્માત. ટ્રક સ્પીડમાં પલટી ખાઇ જતા એટલો ઘસડાયો કે રોડ સાઇડ ઉભેલા બે અને એક ચાલી રહેલી વ્યક્તિને એડફેટે લીધા. એટલું જ નહીં સાથે સાથે આઠ વ્હીકલને પણે ટ્રકે ફંગોળી કાઢ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ ટ્રક સાથે અથડાતા સીધો કેનાલમાં પડ્યો હતો. ઘટના મહારાષ્ટ્રના ચંદ્રપુર શહેરની છે.

  3K વ્યુઝ
 • 9 lion reached revenue area for hunt found into gir forest 01:19
  સમાચાર

  ગીરનું જંગલ છોડી 9 સાવજો શિકારની શોધમાં આવી ચડ્યા રેવન્યુ વિસ્તારમાં, વીડિયો વાઈરલ

  ગીરસોમનાથ: ગીરના જંગલમાં શિકાર ન મળતો હોઈ સિંહો શિકારની શોધમાં ઘણી વાર રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હોય છે. ત્યારે એક કે બે નહીં પણ એકસાથે 9 સાવજોનું ટોળું શિકારની શોધમાં ગીરનું જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં આવી ચડ્યા હોઈ તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં 9 સિંહો ખેડૂતના ખેતરમાંથી પસાર થઈ રહ્યા હોય તેવાં દૃશ્યો ખેડૂતે પોતાના મોબાઇલમાં વીડિયોમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે. તેમજ આ ગામ ગીરપંથકનું હોય તેવું જાણવા મળ્યું છે. વીડિયોમાં ગીર જંગલનો નામાંકિત જાંબો સિંહ પણ કેમેરામાં કેદ થયો છે.

  3K વ્યુઝ
 • farmer suicide by Fear of failure of crop in vavadi village of dhari 00:41
  સમાચાર

  ધારીના વાવડી ગામના ખેડૂતે ઝેરી દવા ગટગટાવી, પાક નિષ્ફળ જવાની બીકે કર્યો આપઘાત

  અમરેલી: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાવડી ગામે પાક નિષ્ફળ જવાના ડરથી અનકભાઇ ગભરુભાઇ જેબલિયા (ઉ.35) નામના ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. છેલ્લા ત્રણ વર્ષથી ખેતીમાં ઉત્પાદન નબળું આવતું હોવાથી હિંમત હારી આપઘાત કરી લીધો હોવાનું પિતરાઇભાઇએ પોલીસને જણાવ્યું હતું. પોલીસે ખેડૂતનો મૃતદેહને પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

 • Mumbai: 8 Year old girl dies after falling from 3rd floor 00:43
  સમાચાર

  મુંબઈઃ બાલ્કનીમાં સ્ટૂલ પર ઊભેલી બાળકી ત્રીજા માળેથી નીચે પડી, જુઓ શૉકિંગ CCTV

  મુંબઈઃ મુંબઈના ભીવંડી વિસ્તારમાં એક દુર્ઘટના બની હતી. બાલ્કનીમાં સ્ટૂલ પર ઊભી ઊભી એક આઠ વર્ષની બાળકી નીચે જોઈ રહી હતી. દરમિયાન તેણીએ બેલેન્સ ગુમાવતાં છેક ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી. આ ઘટના બાદ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન બાળકીનું કરુણ મોત થયું હતું. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

  5K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. અંબાજીના મેળામાં યલો ટોપ અને બ્લેક જીન્સના ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલ દવેનો સ્ટનિંગ લૂક 02:00

  અંબાજીના મેળામાં યલો ટોપ અને બ્લેક જીન્સના ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલ દવેનો સ્ટનિંગ લૂક

 2. પત્નીએ કિસ કરવાના બહાને પતિની જીભ કાપી નાખી, જીભ કપાઈને નીચે પડી ગઈ 00:50

  પત્નીએ કિસ કરવાના બહાને પતિની જીભ કાપી નાખી, જીભ કપાઈને નીચે પડી ગઈ

 3. ઈટલીના ચર્ચમાં અંબાણી લેડિઝની એન્ટ્રી, વન પીસમાં નીતા અંબાણી લાગ્યા ગોર્જિયસ 00:56

  ઈટલીના ચર્ચમાં અંબાણી લેડિઝની એન્ટ્રી, વન પીસમાં નીતા અંબાણી લાગ્યા ગોર્જિયસ

 4. લો હવે કાલાંમાંથી રૂ ખેંચવાનું મશીન પણ આવી ગયું, ઓટોમેટિક ભરાઈ જાય છે ફાંટ 00:52

  લો હવે કાલાંમાંથી રૂ ખેંચવાનું મશીન પણ આવી ગયું, ઓટોમેટિક ભરાઈ જાય છે ફાંટ

 5. પ્રિન્સ હેરીએ પાર્ટીમાં ચોર્યું સમોસું, 13 સેકન્ડનો વીડિયો વાયરલ 00:41

  પ્રિન્સ હેરીએ પાર્ટીમાં ચોર્યું સમોસું, 13 સેકન્ડનો વીડિયો વાયરલ

TOP