દુષ્કર્મી પર ફિટકાર / રાજકોટમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર માટે પોલીસને લોકોએ કહ્યું આને ફાંસીએ લટકાવો

Oct 16,2019 1:58 AM IST

રાજકોટઃ શહેરના એરપોર્ટ રોડ પરથી બાળકીનું બાઇકમાં અપહરણ કરી રૈયા સ્મશાન પાછળ અવાવરું સ્થળે લઇ જઇ અધમ કૃત્ય આચરનારને પોલીસે દબોચી લીધો હતો. મંગળવારે પોલીસે ઘટનાનું રિહર્સલ કરાવ્યું હતું ત્યારે સ્થળ પર હાજર લોકોએ નરાધમ પર ફિટકાર વરસાવી તેને ફાંસીએ લટકાવવાની માંગ કરી હતી.