બાપુની જન્મજયંતી પર તારક મહેતાની ટીમે શરીઓમાં કરી સફાઈ

Oct 02,2016 1:35 PM IST

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે ત્યારે દેશભરમાં તેને સ્વચ્છતા દિવસના રૂપમાં ઉજવવામાં આવી રહ્યો છે. રાજકોટ મનપા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ રાજકોટનું આયોજન કર્યું હતું. જેમાં લોકોનો ઉત્સાહ વધારવા માટે તારક મહેતાના ભીડે, પોપટલાલ, સોઢી, આશિત મોદી તેમજ ટપુસેનાના સોનુ અને ગોલીએ હાથમાં સાવરણી લઈને રસ્તા સાફ કર્યા હતાં.