'ક્વાંટિકો-2'માં પ્રિયંકાનો છે આવો લૂક, બોલ્ડમાંથી બની રોબોટ

Aug 16,2016 7:37 PM IST

એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા તેની હોલિવૂડ સિરિયલ ક્વાંટિકોની સિઝન-2માં એક અલગ જ અવતારમાં જોવા મળશે..જુઓ આ રોબોટિક લૂક..ફર્સ્ટ સિઝનમાં હોટ સીન્સ કરી ચુકેલી પીસી સેકન્ડ સિઝનમાં એક ડિસન્ટ લૂકમાં જોવા મળશે,,ક્વાંટિકો 2માં પ્રિયંકા રોબોટીક લૂકમાં જોવા મળી રહી છે. જેના ફોટોઝ વાયરલ થયા છે. ટીમ બોલિવૂડ દિવ્ય ભાસ્કર ડોટ કોમ