નવા વિડિઓ

 • અમદાવાદઃ ઓવરસ્પીડ જતી કારની ટક્કરથી એકનું મોત, ગાડી પલટી ઊંઘી થઈ ગઈ, કાર ચાલક ફરાર 00:59

  અમદાવાદઃ ઓવરસ્પીડ જતી કારની ટક્કરથી એકનું મોત, ગાડી પલટી ઊંઘી થઈ ગઈ, કાર ચાલક ફરાર

 • બેંગાલુરૂની હોટલમાં સ્ટાફ મેમ્બર્સે શંકર મહાદેવન માટે ગાયું ગીત, તમે પણ થઈ જશો તેમના ફેન્સ 01:33

  બેંગાલુરૂની હોટલમાં સ્ટાફ મેમ્બર્સે શંકર મહાદેવન માટે ગાયું ગીત, તમે પણ થઈ જશો તેમના ફેન્સ

 • All About Keratin Smoothing Treatment | Rinkal Soni 07:07

  All About Keratin Smoothing Treatment | Rinkal Soni

 • રાજકોટમાં ITનું મેગા સર્ચ ઓપરેશન, 132 અધિકારીઓએ 48 ટીમ બનાવી બિલ્ડરો પર તવાઈ બોલાવી 01:21

  રાજકોટમાં ITનું મેગા સર્ચ ઓપરેશન, 132 અધિકારીઓએ 48 ટીમ બનાવી બિલ્ડરો પર તવાઈ બોલાવી

 • ઇલેક્ટ્રૉનિક્સના શોરૂમમાં ઘૂસીને કિન્નરોએ કપડાં કર્યાં ઊંચાં, ભડકેલા માલિકે કરી દેવાવાળી 01:09

  ઇલેક્ટ્રૉનિક્સના શોરૂમમાં ઘૂસીને કિન્નરોએ કપડાં કર્યાં ઊંચાં, ભડકેલા માલિકે કરી દેવાવાળી

 • 10 People died in Maharashtra in car truck accident in HP 4 died as bus fall into ditch 01:49
  સમાચાર

  મહારાષ્ટ્ર એક્સિડેન્ટમાં 10નાં મોત; HPમાં બસ ખીણમાં પડતાં 7નાં મોત

  યૌવતમાલ/શિમલા: શુક્રવારે બે અલગ-અલગ રોડ અકસ્માતમાં 14 લોકોના મોત થઇ ગયા. એક અકસ્માત મહારાષ્ટ્રના યૌવતમાલમાં થયો, જ્યાં એક સ્પીડમાં આવી રહેલા ટ્રક અને કાર વચ્ચેની અથડામણમાં 10 લોકોના મોત થયા. બીજી દુર્ઘટના હિમાચલપ્રદેશમાં બની છે. જ્યાં એક બસ ખાઈમાં પડી દતા 4 લોકોનાં મોત થઇ ગયાં. યૌવતમાલ પોલીસના જણાવ્યા પ્રમાણે, એક સ્પીડમાં આવી રહેલી ટ્રક અને કાર સામસામે અથડાઇ ગયા. કારમાં પંજાબનો એક પરિવાર હતો. અકસ્માત સમયે કારમાં ડ્રાઇવર સહિત 8 લોકો સવાર હતા. આ લોકો નાંદેડ સાહેબ દર્શન માટે જઇ રહ્યા હતા.

  5K વ્યુઝ
 • Rajkot: Income tax Mega raid on Builders, 48 team with 132 official join in Search operation 01:21
  સમાચાર

  રાજકોટમાં ITનું મેગા સર્ચ ઓપરેશન, 132 અધિકારીઓએ 48 ટીમ બનાવી બિલ્ડરો પર તવાઈ બોલાવી

  રાજકોટ: રાજકોટમાં આજે બિલ્ડરો પર આઇટી વિભાગ ત્રાટક્યું છે. જેમાં 26 સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે અને 18 સ્થળે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. શહેરના જાણિતા બિલ્ડરોને ત્યાં આઇટી વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં ડેકોરા ગ્રુપ, સ્વાગત ગ્રુપ, લાડાણી ગ્રુપ સહિત ફાયનાન્સરોને ત્યાં આઇટી વિભાગે દરોડા પાડ્યા છે. ગોપાલ ચુડાસમા, ચેતન રોકડના ઘરે પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

 • Viral video of chennai showroom owner attacked on kinnar 01:09
  સમાચાર

  ઇલેક્ટ્રૉનિક્સના શોરૂમમાં ઘૂસીને કિન્નરોએ કપડાં કર્યાં ઊંચાં, ભડકેલા માલિકે કરી દેવાવાળી

  આજકાલ ચેન્નાઈની એક ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે જેમાં એક ઇલેક્ટ્રૉનિક્સના શોરૂમમાં રૂપિયા ઉઘરાવવા માટે કિન્નરોનું ટોળું પહોંચે છે. બધું જ સામાન્ય હતું કિન્નરોને પણ એમ જ કે માલિક પૈસા આપી જ દેશે પણ તે સ્પષ્ટ ના જ પાડી દે છે. વાત વટ પર આવતાં જ કિન્નરો પણ ગુસ્સે થઈને વારાફરતી કપડાં અધ્ધર કરીને તાળીઓ પાડીને દેકારા કરવા માંડે છે. ખાસ્સીવાર સુધી ચૂપચાપ આ તમાશો જોઈ રહેલ માલિકને હવે આ બધો ખેલ સહન ના થતાં જ તે ધનાધન ખુરશીઓ ઉપાડીને સીધો જ કિન્નરો પર ઘા કરવા લાગે છે. માલિકનું મગજ સાતમા આસમાને પહોંચેલું જોઈને કિન્નરો પણ શાનમાં સમજી ગયા હોય તેમ વધુ વિવાદ કર્યા સિવાય જ જેમ બને તેમ ઝડપી ભાગવા જ મંડ્યા હતા. આ શોરૂમના માલિકના તીખા તેવરવાળો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો જેમાં યૂઝર્સ કહે કે સહનશક્તિની પણ એક હદ હોય, ડોન્ટ એન્ગ્રી મી

 • 500 year old dargah in shivarajpur village of dwaraka 00:50
  સમાચાર

  દ્વારકામાં 500 વર્ષ જૂની કોમી એકતા સમાન દરગાહ, 200 વર્ષથી યોજાઇ છે મલ્લ કુસ્તી મેળો

  દ્વારકા: દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે 500 વર્ષ પૂરાણી હજરત જાકુપીર દાદાની દરગાહ આવેલી છે. કોમી એકતાના પ્રતીક સમાન આ દરગાહે અનેક પ્રસંગો સાથે મળીને ઉજવવામા આવે છે. જેમાં ભાદરવી પૂનમના છેલ્લાં 200 વર્ષથી આ જગ્યામાં મલ્લ કુસ્તી મેળો યોજાય છે. રામાયણ-મહાભારતના સમયકાળમાં રાજા-મહારાજાઓ મલકુસ્તી મેળાનું આયોજન કરીને પોતના રાજ્યોના યુવાધનનું સ્વાસ્થય સારૂં રહે તે માટે મલ્લ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરતા હતાં. દાયકાઓ જૂની પરંપરા શીવરાજપુર ગામ આધુનિક યુગમાં પણ જાળવી રાખવામા સફળ રહ્યું છે. ત્યારે મંગળવારે ભાદરવી પૂનમના શીવરાજપુરમાં યોજાયેલા મલ્લ કુસ્તી મેળામાં કુસ્તીબાજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મલ્લકુસ્તી મેળો નિહાળવા આજુબાજુના ગામોમાંથી લોકો ઉમટી પડ્યા હતાં.

 • Uttarakhand: Man washed away in overflowing bridge 01:19
  સમાચાર

  ધસમસ વહેતાં પાણીમાં નાળું પાર કરવાં જતાં તણાયો બાઇકચાલક, થયો આબાદ બચાવ

  નેશનલ ડેસ્કઃ ઉત્તર ભારતમાં અનેક વિસ્તારમાં ભારે વરસાદ થવાથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉત્તરાખંડમાં પણ પૂરને લીધો લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે બાઇક લઈને નાળું પસાર કરવા જતાં એક યુવકનો જીવ જોખમાયો હતો. યુવક નાળાનાં ધસમસતા પ્રવાહમાં તણાઈ રહ્યો હતો. ત્યાં હાજર એક યુવકે તેના જીવના જોખમે તણાતા યુવકને બચાવ્યો હતો.

 • jcb-broke-the-chamber-and-removed-man-in-1-hour 01:28
  સમાચાર

  ગટર સાફ કરતાં ઊંધા માથે ફસાયો સફાઈકર્મી, JCBથી ચેમ્બર તોડીને 1 કલાકે બહાર કાઢ્યો

  વડોદરા | શહેરના પ્રતાપનગર રોડ ઉપર આવેલા ઇન્ફિનિટી આર્કેડની ગટર લાઇનમાં સફાઇ કરી રહેલા સફાઇ કર્મચારીનો હાથ ગટરમાં આવેલી પાઇપમાં ફસાતાં દોડધામ મચી હતી.બનાવની જાણ થતાં દોડી આવેલા ફાયર બ્રિગેડના લાશ્કરોએ ગટરનું ચેમ્બર તોડી સફાઇ સેવકને બહાર કાઢ્યો હતો. બનાવને પગલે પ્રતાપનગર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં.બપોરે 1:55 વાગે ફસાયેલા સફાઇ સેવકને અંદાજે 1 કલાકની કામગીરી બાદ બપોરે 3 વાગે બહાર કાઢવામાં સફળતા મળી હતી. વોર્ડ નંબર -4ના સફાઇ સેવક મનુભાઇ સોલંકી માથું અને હાથ ડ્રેનેજમાં રાખી સફાઇ કરતા હતા. ત્યારે હાથ ડ્રેનેજની પાઇપમાં અટવાતાં જીવનું જોખમ જેવી પરિસ્થિતિ થઇ હતી. બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં દોડી આવેલા સ્ટેશન ઓફિસર ઓમ જાડેજાએ ડ્રેનેજનું ચેમ્બર જેસીબીથી તોડાવી હેમખેમ મનુભાઇને બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યા હતા.આ ઘટનાને પગલે રોડ ઉપર ટ્રાફિકની લાંબી કતારો લાગી હતી.લોકટોળાં એકત્ર થયાં હતાં. ઘટના અંગે પૂર્વઝોનના એ.એમ.સી. જિગ્નેશ ગોહિલે જણાવ્યું હતું કે સફાઇ સેવક બપોરે રિસેસ સમયે 1:30 વાગે ગટર ઉભરાવા અંગે સફાઇ કરવા ગયા હતાે. જ્યાં ફસાઇ જતાં પગની આંગળીએ ફ્રેક્ચર થયું હતું.

 • Panchkula Student Passing Bridge 02:04
  સમાચાર

  ધસમસતા પાણીના વહેણ ઉપર પાણીની પાઇપના સહારે સ્કૂલે જવાં મજબૂર વિદ્યાર્થી, તંત્રની ખુલી પોલ

  નેશનલ ડેસ્કઃ હરિયાણાના પંચકુલનાં કોટી ગામનો એક વીડિયો સામે આવ્યો છે. અહીં ભારે વરસાદ પછી અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદ પછી તંત્રએ અનેક વિસ્તારોને રેડ અલર્ટ જાહેક કર્યા હતા. એવામાં વિદ્યાર્થીઓ ધસમસતા વહેણ ઉપર પાણીની પાઈપના સહારે સ્કૂલે આવવા જવા મજબૂર થયા છે. આ વીડિયો સામે આવતાં તંત્રની પોલ ખુલી પડી છે.

 • Ahmedabad: overspeed car hit man, died on the spot 00:44
  સમાચાર

  અમદાવાદઃ ઓવરસ્પીડ જતી કારની ટક્કરથી એકનું મોત, ગાડી પલટી ઊંઘી થઈ ગઈ, કાર ચાલક ફરાર

  અમદાવાદ: અમદાવાદના સાયન્સ સીટી રોડ પર હિટ એન્ડ રનની ધટના બની છે. પૂરપાટ ઝડપે આવતી કારની ટક્કરથી એકનું મોત થયુ છે. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળ પરથી ફરાર થયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટનામાં વજુ લક્ષ્મણભાઈ નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે, જે સોલા ગામના રહેવાસી છે. ભયાનક દુર્ઘટના સર્જાતા લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. અકસ્માતની જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.

 • Drunkard girl speak obscene word on kalyan stetion 02:00
  સમાચાર

  ફેરિયાએ ડિસ્કાઉન્ટ ન આપતાં નશામાં ધૂત બે યુવતીએ સામાન ફેંકી કરી ગાળાગાળી

  નેશનલ ડેસ્કઃ મુંબઈના કલ્યાણ રેલવે સ્ટેશનની બહાર નશામાં ધૂત બે યુવતીએ બબાલ કરી હતી. બંને યુવતીને ફેરિયાએ ડિસ્કાઉન્ટ ન આપતાં ગાળાગાળી કરી સામાન ફેંકી દીધો હતો. આ મામલે ફેરિયાએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે વીડિયોને આધારે બંને યુવતીઓની તપાસ હાથ ધરી છે. આ વીડિયો ત્યાં હાજર લોકોએ બનાવી વાઇરલ કર્યો હતો.

 • Rajasthan: Another School Bus Gets Stuck in Flooded Underpass 00:55
  સમાચાર

  રેલવે અંડરબ્રીજમાં ફસાઈ સ્કૂલ બસ, ગામવાળાઓએ JCBથી કર્યું રેસ્ક્યુ ઓપરેશન

  રાજસ્થાનમાં રેલવે અંડરપાસમાં બસ ફસાવાની બીજી ઘટના પ્રકાશમાં આવી હતી, સદનસીબે ગામવાળાઓની સચેતતાના લીધે કોઈ મોટી હોનારત થઈ નહોતી.ભારે વરસાદથી અજમેરમાં ચારેબાજુ પાણી જ પાણી હતું તેવામાં એક પ્રાઇવેટ બસ કે જેમાં શાળાના વિદ્યાર્થીઓ ભરેલા હતા તેના ચાલકે પાણી ભરેલા અંડરપાસમાં બસ ઉતારી દીધી હતી, જેના લીધે આગળ જતાં જ તે બસ ફસાઈ ગઈ હતી. આ કારણે અંદર સવાર 35 જેટલા બાળકોનો પણ જીવ તાળવે ચોંટી ગયો હતો. આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં જ તેઓ તત્કાળ મદદ માટે ધસી આવ્યા હતા અને પાણીની અંદર જેસીબી નાખીને બસના પાછળનો કાચ તોડીને એક બાદ એક એમ બધા બાળકોને સહીસલામત બહાર નીકાળ્યા હતા.

 • Ahmedabad Chandlodiya two Clash between groups 01:12
  સમાચાર

  અ'વાદઃ ચાંદલોડિયામાં બે જૂથ વચ્ચે અથડામણ, 25ના ટોળાએ 4 બાઈક સળગાવી

  અમદાવાદઃ ચાંદલોડિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. બંને જૂથે ઘાતક હથિયારો સાથે સામ સામે આલવી ગયા હતા. ચાંદલોડિયા બ્રિજ નીચે નગરપાલિકા ઓફિસ પાસે તલવારો અને ધારિયા સાથે આવેલા ટોળાએ આતંક મચાવ્યો હતો. ટોળાએ બે યુવકને માર-મારી વાહનોને આગ લગાવી હતી. 20 થઈ 25 લોકો ના ટોળાએ 3 થી 4 બાઈકને સળગાવી દીધી હતી. 5 થી 6 રીક્ષાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. 96 વર્ષના દાદાએ આપ્યો ડાયબિટીસનો ઈલાજ, ઘૂંટણે આમ માથું ટચ કરશો તો દૂર થશે દર્દ 03:59

  96 વર્ષના દાદાએ આપ્યો ડાયબિટીસનો ઈલાજ, ઘૂંટણે આમ માથું ટચ કરશો તો દૂર થશે દર્દ

 2. જો આપણે ઘરે માટીના ગણેશ બેસાડ્યા હોત તો ભગવાનની આ દશા ન થાત 01:43

  જો આપણે ઘરે માટીના ગણેશ બેસાડ્યા હોત તો ભગવાનની આ દશા ન થાત

 3. વિઘ્નહર્તાની મૂર્તિને AMCના બુલડોઝરે કચડી નાખી, અપમાનજનક કામગીરીનો વીડિયો વાયરલ 00:45

  વિઘ્નહર્તાની મૂર્તિને AMCના બુલડોઝરે કચડી નાખી, અપમાનજનક કામગીરીનો વીડિયો વાયરલ

 4. મૂળમાંથી મગફળીને ઉખાડી લાઈનસર ગોઠવતું મશીન, બાજુના ચાસને નુકસાન કર્યા વિના ધૂળ લેતું જાય 00:43

  મૂળમાંથી મગફળીને ઉખાડી લાઈનસર ગોઠવતું મશીન, બાજુના ચાસને નુકસાન કર્યા વિના ધૂળ લેતું જાય

 5. VIDEO: કેમેરા સેટ કર્યો અને પૂરપાટ આવતી ટ્રેનનો અવાજ સાંભળી પાટા વચ્ચે સૂઈ ગયો યુવાન 01:18

  VIDEO: કેમેરા સેટ કર્યો અને પૂરપાટ આવતી ટ્રેનનો અવાજ સાંભળી પાટા વચ્ચે સૂઈ ગયો યુવાન

TOP