નવા વિડિઓ

 • હનિમુન અન્જોયની વાત

  હનિમુન અન્જોયની વાત

 • સરકાર ઘોર નિંદ્રામાં, ગીરમાં ટપોટપ મરતાં સિંહઃ 11 દિવસમાં 6 સિંહબાળ સહિત 12નાં મોત 00:55

  સરકાર ઘોર નિંદ્રામાં, ગીરમાં ટપોટપ મરતાં સિંહઃ 11 દિવસમાં 6 સિંહબાળ સહિત 12નાં મોત

 • વડોદરાના દૂધવાલા મહોલ્લામાં જુગારીઓ પર પોલીસની રેડ પડતાં થઈ નાસભાગ 00:57

  વડોદરાના દૂધવાલા મહોલ્લામાં જુગારીઓ પર પોલીસની રેડ પડતાં થઈ નાસભાગ

 • વડોદરાના ગોત્રી વિસ્તારના ગણેશોત્સવમાં કરાયું બળાત્કાર વિશે જાગૃતિ ફેલાવતું ડેકોરેશન 01:06

  વડોદરાના ગોત્રી વિસ્તારના ગણેશોત્સવમાં કરાયું બળાત્કાર વિશે જાગૃતિ ફેલાવતું ડેકોરેશન

 • મુરાદાબાદમાં ગણેશ-વિસર્જન સમયે બે યુવતી નદીમાં ડૂબી, રેસ્ક્યુનો વીડિયો 00:43

  મુરાદાબાદમાં ગણેશ-વિસર્જન સમયે બે યુવતી નદીમાં ડૂબી, રેસ્ક્યુનો વીડિયો

 • jigrra-Dhimo varsad feat. 03:33
  સંગીત

  જીગરા-ઐશ્વર્યા મજમુદારનું વીડિયો સોંગ 'ધીમો વરસાદ' રિલીઝ,આરોહી પટેલ પણ જોવા મળશે

  મોગલ આવે નવરાત રમવા ફેમ જીગરદાન ગઢવી એટલે કે જીગરાનું નવું વીડિયો સોંગ ધીમો વરસાદ રિલીઝ થયું છે.ગાયક જીગરદાન ગઢવીની Youtube ચેનલ Jigrraમાં રિલિઝ થયેલા આ ગીતમાં ગાયિકા ઐશ્વર્યા મજમુદારે પણ સ્વર આપ્યો છે.ગુજરાતી ફિલ્મ લવની ભવાઈ ફેમ આરોહી પટેલ પણ આ વીડિયો સોંગમાં અભિનય કરતી જોવા મળે છે.ડિરેક્ટર હાર્દિક ત્રિવેદીએ સાપુતારા સહિતના રમણીય સ્થળોએ વરસાદી માહોલમાં શૂટ કરેલું આ વીડિયો સોંગ જોઈ આપણે પણ ધીમા વરસાદમાં ભીંજાતા હોય તેવો અનુભવ થાય છે.

  7K વ્યુઝ
 • Navratri Special Garba Song Mashup By Gujarati Singers 05:18
  સંગીત

  મુંબઈની યુવતી અને અમદાવાદી યુવકે બનાવ્યું નવરાત્રી સ્પેશિયલ ‘ગરબા મૅસ-અપ’

  અમદાવાદઃ નવરાત્રીને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ નવરાત્રીએ ધૂમ મચાવે તેવું એક ગરબાનું મૅશ-અપ સોંગ જાનકી મ્યુઝિક વર્ક્સ; દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ગીત મૂળ ગુજરાતી ગાયિકા જાનકી પરીખ અને અમદાવાદી અર્પણ મહિડાએ ગાયું અને કમ્પોઝ કરી રિક્રિએટ કર્યું છે. જાનકી જાનકી એન્ડ ફ્રેન્ડ્સ; નામનું મુંબઈમાં પોતાનું બેન્ડ ચલાવે છે. યુટ્યુબ પર તેની જાનકી મ્યૂઝિક વર્ક્સ;નામની ચૅનલ પણ છે. જેના પર તે પોતે ક્રિએટ કરેલાં સોંગ્સ મૂકે છે. ગુજરાતી ગરબાને અનોખી રીતે રજૂ કરનાર જાનકીએ DivyaBhaskar.com સાથે વાતચીત કરી હતી. જાનકીએ કહ્યું કે, હું મુંબઈમાં જ જન્મીને મોટી થઈ છું. મારું ફેમિલી ઘણાં વર્ષોથી મુંબઈ જ રહે છે. અમે મૂળ અમરેલીનાં વતની છીએ.; જાનકીને તેના મ્યૂઝિકના શોખ વિશે પૂછતાં તેણે કહ્યું કે, મને નાનપણથી જ મ્યુઝિકનો શોખ હતો. કેમ કે, મારાં દાદી રેડિયો પર ગાતાં હતાં. મને મારા દાદી પાસેથી જ સંગીતની પ્રેરણા મળી છે.; અમદાવાદી અર્પણે DivyaBhaskar.com સાથે વાત કરતાં જણાવ્યું કે, હું મૂળ જામનગરનો વતની છું અને છેલ્લાં ઘણાં વર્ષોથી અમદાવાદ રહું છું. મને નાનપણથી સંગીતમાં ખૂબ ઇન્ટરેસ્ટ હતો અને અત્યારે હું મ્યુઝિક કમ્પોઝર, મ્યૂઝિક પ્રોગ્રામર, સિંગર છું.; આ ગીતના ક્રિએશન વિશે પૂછતાં અર્પણે કહ્યું કે, જાનકી મુંબઈ અને હું અમદાવાદ હોવાથી બંનેને સાથે રહી મૅશ-અપ માટે સોંગ પસંદ કરવા અને કમ્પોઝ કરી શકીએ તેવું પોસિબલ નહોતું. તો અમે બંને સ્કાઈપ પર વીડિયો કૉલ કરી ગરબાનું મૅશ-અપ તૈયાર કર્યું હતું. ત્યાર બાદ ગીતનું શૂટિંગ પૂણેમાં અનકટ સ્ટોરીઝ પ્રોડક્શને કર્યું છે.;

  52K વ્યુઝ
 • Gujarati Woman singing songs with working 02:36
  સંગીત

  હીરા ઘસતી ગુજરાતી મહિલાઓએ ગાયું: 'આઠમ ઉપર આ મંદી આવી ને માઠી બેઠી'

  અમદાવાદ: સોશિયલ મીડિયામાં હીરા ઘસતી ઘસતી મહિલાઓનો એક વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે મહિલાઓ હીરા ઘસતી જાય છે અને ગીતો ગાતી જાય છે. મહિલાઓ ગાય છે કે આઠમ ઉપર મંદી આવી રે, મંદી કોને કહેવાય જો... એટલે કે મહિલાઓ પોતાની આર્થિક સંકડામણને ગીતો ગાતાં ગાતાં વ્યક્ત કરી રહી છે. આનંદ-કિલ્લોલ કરતી મહિલાઓ પોતાની સમસ્યાને ગીતના માધ્યમથી રજૂ કરે છે.

  12K વ્યુઝ
 • 3 year old child play tabla in morari bapu ramkatha 03:59
  સંગીત

  ચાલુ કથામાં મોરારિબાપુએ 3 વર્ષના ટેણિયાની ઈચ્છા પૂરી કરી

  આ છોટે ઉસ્તાદ મોરારી બાપુની રામકથામાં તબલાં વગાડી સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. આ વીડિયોમાં મોરારિ બાપુ કહે છે કે, મને બે-ચાર દિવસથી એક ચિઠ્ઠી આવે છે અને એમ કહે છે કે એક 3 વર્ષનો બાબો તબલાં વગાડે છે. જો આજે તે બાબો આવ્યો હોય તો અહીં આવે અને તબલાં વગાડે.; મોરારિ બાપુએ આટલું કહેતા તે 3 વર્ષના બાળકને તેડીને લઈ આવે છે. ત્યાર બાદ છોટે ઉસ્તાદ તબલાં વગાડે છે અને બેન્જો માસ્ટર બેન્જો વગાડે છે. આ છોટે ઉસ્તાદને મોરારિબાપુએ છેલ્લે કહ્યું, આ બાલ નાગરને મારા પ્રણામ.;

  9K વ્યુઝ
 • Jharkhand Police Anthem BY Aditya Rakesh 02:52
  સંગીત

  આ પોલીસકર્મીના અવાજમાં છે ગજબનો જાદુ, પોલીસ માટે જ ગીત બનાવી છવાઈ ગયા

  નેશનલ ડેસ્કઃ ઝારખંડના રાચીના ગીત ગાતા આ રૉક-સ્ટાર પોલીસકર્મી વીડિયો સામે સામે આવ્યો છે. આ પોલીસકર્મીનું નામ આદિત્ય રાકેશ છે. પારિવારિક જવાબદારીઓને લીધે પોલીસમાં કરિયર બનાવ્યું. પણ, પોતાનો ગીત-સંગીતનો શોખ ચાલુ રાખ્યો. હિસ્ટ્રી ઑનર્સમાં ગ્રેજ્યુએટ થયેલા આદિત્ય રાકેશે 2017 મેરે મૌલા; વીડિયો આલ્બમ લૉન્ચ કર્યું હતું. આદિત્ય રાકેશ પોતે ગીતો લખી કમ્પોઝ કરે છે. તેમની અદભુત ગાયકીને લીધે અત્યાર સુધી તેમને બે ફિલ્મોની ઑફર પણ મળી ચૂકી છે.

  17K વ્યુઝ
 • Masiba singing a song 'sath maro tu chhodi gai 01:27
  સંગીત

  કાર ચલાવતાં ચલાવતાં માસીબાએ લલકાર્યું જિજ્ઞેશ કવિરાજનું ગીત, 'બેવફા! તને દૂરથી સલામ'

  સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. એક માસીબા કાર ચલાવતાં ચલાવતાં ગીત ગાઈ રહ્યાં છે. ગાડીમાં ગુજરાતના જાણીતા લોકગાયક જિજ્ઞેશ કવિરાજનું ગીત વાગી રહ્યું છે અને માસીબા એ ગીતને સાથે સાથે ગાઈ રહ્યાં છે. તેઓ કાર ચલાવી રહ્યા છે અને સાથે ગીત પણ ગાઈ રહ્યાં છે. ગીતના શબ્દો છે- સાથ મારો તું છોડી ગઈ મને અધવચ્ચે મેલી ગઈ, તને દૂરથી સલામ, બેવફા તને દૂરથી સલામ.

  30K વ્યુઝ
 • mash up Version of titanic, SAYBO, Jashn-E-Bahara, 3 Languages 1 Song By RajkotBlues 04:57
  સંગીત

  રાજકોટના યુવા કલાકારોએ બનાવ્યું ટાઇટેનિક, જોધા-અકબર અને ગુજરાતી સાયબાનું મૅશ-અપ

  રાજકોટની એક ટીમે એક સોંગ તૈયાર કર્યું છે. કવન પોટા, ગાથા પોટા અને ધૈર્ય રાજપરાએ આ મૅશ-અપ સોંગને તૈયાર કર્યું છે. કવન પોટા રાજકોટમાં હોમિયોપેથી ડૉક્ટર છે. તેઓ શોખ માટે વીડિયો પ્રોડક્શનનું કામ કરે છે. આ સોંગમાં ગાથા પોટાએ અવાજ આપ્યો છે. શૂટિંગ અને એડિટ કવન પોટાએ, ઓડિયો એન્જીનિયરિંગ ધૈર્ય રાજપરા અને સિનેમેટોગ્રાફી હિરેન સોનીએ કર્યું છે. તેઓની યૂટ્યૂબ પર RajkotBlues નામે એક ચેનલ છે. જેમાં આ સિવાય પણ અનેક પ્રકારના વીડિયો બનાવી મૂકેલા છે. કવન પોટાની ટીમે પહેલી વાર આ પ્રકારનો વીડિયો બનાવ્યો છે અને લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. કવન પોટા, ધૈર્ય રાજપરા અને ગાથા પોટાનો ઉદ્દેશ જૂનાં ગુજરાતી સોંગને રિક્રિએટ કરી લોકો સુધી પહોંચાડવાનો છે. આથી તેઓ જૂનાં ગુજરાતી સોંગને નવા સ્વરૂપે મૂકી નવી પેઢીને પસંદ પડે એ પ્રકારનું કામ કરી રહ્યા છે.

  7K વ્યુઝ
 • Indian Watchman singing like a professional, video viral son social media 01:46
  સંગીત

  કુમાર શાનુ જેવો જ અવાજ કાઢતાં સિક્યોરિટી ગાયકનો વીડિયો વાઈરલ

  અમદાવાદ: સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ જ્યાં તમે તમારી કળાનો પરચો આપી શકો છે. એમાંય ખાસ કરીને ગાયક કલાકારોને સોશિયલ મીડિયા વધુ ફળતું હોય છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક સિક્યોરિટી ગાર્ડ ફિલ્મ દિલવાલેનું ગીત ગાઈ રહ્યો છે. તે ટેબલ પર હાથથી સંગીત પણ આપતો જાય છે. લોકો આ વીડિયોને વધુ પસંદ કરી રહ્યા છે અને વોચમેનની ગાયિકીનાં વખાણ કરી રહ્યાં છે.

  1K વ્યુઝ
 • man playing flute 02:07
  સંગીત

  અમદાવાદમાં પેડલ લારી ચલાવતાં વૃદ્ધે વાંસળી પર વગાડ્યું હાથી મેરે સાથીનું ગીત

  પેડલ લારી પર વાંસળીના સૂર રેલાવતા આ વૃદ્ધનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વૃદ્ધ નફરત કી દુનિયા કો છોડ કે... ગીત પર વાંસળીના સૂર રેલાવી રહ્યા છે. આ વૃદ્ધની વાંસળી સાંભળી તેમાં અનોખો જાદુ હોય એવું લાગી રહ્યું છે. આ વૃદ્ધનો પરિવાર તેમની ત્રણ પૈડાવાળી લારી પર રહે છે. વીડિયો સામે આવતાં લોકો વૃદ્ધની પ્રશંસા કરી. જો કે આ વીડિયો અમદાવાદનો હોય તેવું લાગી રહ્યું છે.

  14K વ્યુઝ
 • teenage boy singing Ek radha ek meera 03:57
  સંગીત

  આ કિશોર 'એક મીરા એક રાધા' ગીત ગાઈ સોશિયલ મીડિયામાં છવાયો

  આ કિશોરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સામાન્ય પરિવારમાંથી આવતો આ કિશોર અદભુત રીતે એક મીરા એક રાધા ગીત ગાઈ રહ્યો છે. આ કિશોરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકો તેની પ્રસંશા કરી રહ્યા છે. જોકે, આ કિશોર ક્યાંનો છે અને શું કરે છે તે વિશે જાણી શકાયું નથી?

  3K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. ગલુડિયાંને બચાવવાં માટે માતાએ ઝેરીલા સાપનો હિંમતભેર સામનો કર્યો, વીડિયો વાઈરલ 00:57

  ગલુડિયાંને બચાવવાં માટે માતાએ ઝેરીલા સાપનો હિંમતભેર સામનો કર્યો, વીડિયો વાઈરલ

 2. મોરારિબાપુની સાદગીઃ તણસા ગામથી ભાવનગર સુધી કરી બસમાં મુસાફરી 00:41

  મોરારિબાપુની સાદગીઃ તણસા ગામથી ભાવનગર સુધી કરી બસમાં મુસાફરી

 3. સામાન્ય ખેડૂતે ભંગારની બાઈકમાંથી બનાવ્યું 'થ્રેસર', ધોકા મારવાથી મળશે મુક્તિ 00:33

  સામાન્ય ખેડૂતે ભંગારની બાઈકમાંથી બનાવ્યું 'થ્રેસર', ધોકા મારવાથી મળશે મુક્તિ

 4. રાત્રે અચાનક ઉઠીને રડવા લાગતી 7 મહિનાની બાળકી, માતાને નહોતી સમજાતી આખી વાત 01:07

  રાત્રે અચાનક ઉઠીને રડવા લાગતી 7 મહિનાની બાળકી, માતાને નહોતી સમજાતી આખી વાત

 5. સરકાર ઘોર નિંદ્રામાં, ગીરમાં ટપોટપ મરતાં સિંહઃ 11 દિવસમાં 6 સિંહબાળ સહિત 12નાં મોત 00:55

  સરકાર ઘોર નિંદ્રામાં, ગીરમાં ટપોટપ મરતાં સિંહઃ 11 દિવસમાં 6 સિંહબાળ સહિત 12નાં મોત

TOP