નવા વિડિઓ

 • સરકાર ઘોર નિંદ્રામાં, ગીરમાં ટપોટપ મરતાં સિંહઃ 11 દિવસમાં 6 સિંહબાળ સહિત 12નાં મોત 00:55

  સરકાર ઘોર નિંદ્રામાં, ગીરમાં ટપોટપ મરતાં સિંહઃ 11 દિવસમાં 6 સિંહબાળ સહિત 12નાં મોત

 • વડોદરાના દૂધવાલા મહોલ્લામાં જુગારીઓ પર પોલીસની રેડ પડતાં થઈ નાસભાગ 00:57

  વડોદરાના દૂધવાલા મહોલ્લામાં જુગારીઓ પર પોલીસની રેડ પડતાં થઈ નાસભાગ

 • વડોદરાના ગોત્રી વિસ્તારના ગણેશોત્સવમાં કરાયું બળાત્કાર વિશે જાગૃતિ ફેલાવતું ડેકોરેશન 01:06

  વડોદરાના ગોત્રી વિસ્તારના ગણેશોત્સવમાં કરાયું બળાત્કાર વિશે જાગૃતિ ફેલાવતું ડેકોરેશન

 • મુરાદાબાદમાં ગણેશ-વિસર્જન સમયે બે યુવતી નદીમાં ડૂબી, રેસ્ક્યુનો વીડિયો 00:43

  મુરાદાબાદમાં ગણેશ-વિસર્જન સમયે બે યુવતી નદીમાં ડૂબી, રેસ્ક્યુનો વીડિયો

 • ગલુડિયાંને બચાવવાં માટે માતાએ ઝેરીલા સાપનો હિંમતભેર સામનો કર્યો, વીડિયો વાઈરલ 00:57

  ગલુડિયાંને બચાવવાં માટે માતાએ ઝેરીલા સાપનો હિંમતભેર સામનો કર્યો, વીડિયો વાઈરલ

નવા

 • મધ્યપ્રદેશના માંડુની એક ઐતિહાસિક સફર 02:22

  મધ્યપ્રદેશના માંડુની એક ઐતિહાસિક સફર

 • gujarat government announcement double maintenance for accidental death of farmer 00:59

  નીતિનભાઈએ કોથળામાંથી બિલાડું કાઢ્યુંઃ ખેડૂતને 2 લાખની અકસ્માત સહાય લેવા માટે પહેલાં મરવું પડશે

  ગાંધીનગર: ગઈકાલે ધારાસભ્યો, મંત્રીઓના પગારમાં ધરખમ વધારો કર્યા બાદ આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતોને સહાય કરવાની જાહેરાત કરી હતી. સંવેદનશીલ સરકાર હોવાના ગાણાં ગાતી સરકારે ખેડૂતોને મરવા પર પરિવારજનોને એક લાખને બદલે 2 લાખ આપવાની જાહેરાત કરી હતી. ખેડૂતના પરિવારને સહાય કરવી હોય તો ખેડૂતે પહેલા મરવું પડે તેવી સરકારની જાહેરાત છે. સહાયને ડબલ કરી દેવામાં આવી છે.

  1K વ્યુઝ
 • ઉર્જાથી ભરેલું હિમજાનું તબલાવાદન 02:15

  ઉર્જાથી ભરેલું હિમજાનું તબલાવાદન

  Voted with gluttonous energy, On the World Music Day, Himaja Bhojak celebrating the day with Tabla .. Tabla Vadan, Himja Bhojak, Music India,

 • ડિલેવરીના 15 દિવસ બાદ જ પતિ સાથે ફિલ્મ જોવા પહોંચી મીરા રાજપૂત, બ્લેક ડ્રેસમાં સ્ટનિંગ લૂક,Shahid kapoor Wife mira rajput watch husband film batti gul miter chalu 01:16

  ડિલેવરીના 15 દિવસ બાદ જ પતિ સાથે ફિલ્મ જોવા પહોંચી મીરા રાજપૂત

  મીરા રાજપૂતની બેબી બોય આવ્યે હજુ 15 દિવસ પણ માંડ થયા હશે ત્યાં જ મીરાએ પબ્લિક અપિરિયન્સ આપવાનું શરૂ કરી દીધુ છે. મીરા પતિ શાહિદની ફિલ્મને સપોર્ટ કરવા ફિલ્મની સ્ક્રિનિંગમાં પહોંચી હતી. બ્લેક શોર્ટ ડ્રેસમાં મીરા સ્ટનિંગ લાગી રહી હતી. સાથે શાહિદ કપૂર પણ પત્નીનું ધ્યાન રાખતો જોવા મળ્યો.

 • તારંગા મંદિર: જોગીડાની ગુફા 03:05

  તારંગા મંદિર: જોગીડાની ગુફા

  તારંગા મંદિર: જોગીડાની ગુફા. Taranga Hills situated in Mehsana district of Gujarat is full of natural surprises. One of them is splendid caves locally named Jogida ni Goofa (Cave of Jogi).. Taranga Temple, Jogida ni Gufa, Travel stories

 • કલા મહાકુંભમાં બાળકીનું સુંદર તબલા વાદન 06:29

  કલા મહાકુંભમાં બાળકીનું સુંદર તબલા વાદન

  Kala Mahakumbh features a beautiful girl child. Himja Bhojak solo tabla performance in Kala Mahakumbh 2018 .. Tabla vadan Kala Mahakumbh, Indian Music

 • મમ્મી મોંઘવારી આસમાને એટલે શું?

  મમ્મી મોંઘવારી આસમાને એટલે શું?

  મમ્મી મોંઘવારી આસમાને એટલે શું?. Himaja Vs Megha: Daughter asked mother about price hike. Mother wit will surely brings smile on your face.. inflation, Gujarati video, Gujarati comedy, Prize hike

 • Sadguru Jaggi Vasudev Family & Relationships Video: Mauni Roy's question to Sadguru, Why man and woman's Relations are so complex? 04:31

  મૌની રોયનો સદગુરુને સવાલ, પુરુષ અને સ્ત્રીનાં સંબંધો આટલા જટિલ કેમ બની જાય છે?

  ધર્મદર્શન ડેસ્કઃ Sadguru Jaggi Vasudev Video { સદગુરૂ જગ્ગી વાસુદેવ વીડિયો} DivyaBhaskar.comની વિશેષ રજૂઆત ગુરુવાણીમાં આપનું સ્વાગત છે. આ પ્લેટફોર્મ પર પહેલીવાર એકસાથે માણી શકશો ગુજરાત સહિત દેશભરના જાણીતા ગુરુઓનો વિચારપ્રસાદ. આ સંત-મહાત્માઓએ ભક્તિ, નીતિમત્તા અને મૂલ્યો, પરિવાર અને સંબંધો, વિધિવિધાન, મેનેજમેન્ટ લેસન, સંસાર, શાંતિ, ધન, સંપત્તિ અને સમૃદ્ધિ, પ્રેમ, ક્રોધ, આરોગ્ય અને કર્મ સહિતના વિષયો અંગે શું કહે છે તે અહીં સંક્ષિપ્તમાં જણાવવાનો પ્રયાસ કર્યો છે. આવો જાણીએ ઈશા ફાઉન્ડેશનનાં સંસ્થાપક સદ્ગુરુ જગ્ગી વાસુદેવ આ તમામ વિષયો પર શું કહી રહ્યા છે.

 • God helped Siddharth Randaria to succeed in 'Lage Raho Gujjbhai'. 01:10

  'લગે રહો ગુજ્જુભાઈ'ની સફળતા માટે સિદ્ધાર્થ રાંદેરિયાને ભગવાને આ રીતે કરી હતી મદદ

  લગે રહો ગુજ્જુભાઈ હોય કે ગુજ્જુભાઈ સિરીઝનું કોઈ પણ નાટક લગભગ બધા નાટકો વખણાયા છે.આ નાટકોથી જ સિદ્ધાર્થ રાંદેરિયાને ગુજ્જુભાઈ જેવું હુલામાણું નામ મળ્યું છે.લગે રહો ગુજ્જુભાઈના અત્યાર સુધીમાં 750 જેટલા શો થયા છે જે નાટ્ય જગતની ઐતિહાસીક ઘટના મનાય છે.જોકે બહું ઓછા લોકોને ખબર છે કે આ નાટક જે નાટક પરથી બન્યું છે તે મૂળ મરાઠી નાટક ફ્લોપ સાબિત થયું હતું.

 • PM narendra modi takes metro ride in delhi 01:26

  IICCની આધારશિલા મૂકવા મેટ્રોની મુસાફરી કરી પહોંચ્યા મોદી, મુસાફરોએ લીધી સેલ્ફી

  નવી દિલ્હીઃ ઈન્ટરનવેશનલ કન્વેશન એન્ડ એક્સ્પો સેન્ટરની આધારશિલા રાખવા માટે પીએમ મોદીએ ફરી એક વખત દિલ્હી મેટ્રોની સવારી કરી. વડાપ્રધાને ધૌલા કુંવાથી દ્વારકા સુધીની આ યાત્રા દિલ્હી મેટ્રોમાં કરી. PM મોદી જે IICC સેન્ટરની આધારશિલા રાખવા પહોંચ્યા તે 11 હજાર લોકોની ક્ષમતાવાળું છે. જે દ્વારકાના સેકટર 25માં સ્થિત છે. આ દરમિયાન વડાપ્રધાને સામાન્ય લોકો સાથે મુસાફરી કરી. સમગ્ર યાત્રા દરમિયાન લોકો પીએમની સાથે સેલ્ફી લેતાં જોવા મળ્યા. તેમજ કેટલાંક લોકોએ વડાપ્રધાન સાથે હાથ પણ મિલાવ્યા હતા.

  2K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. રાત્રે અચાનક ઉઠીને રડવા લાગતી 7 મહિનાની બાળકી, માતાને નહોતી સમજાતી આખી વાત 01:07

  રાત્રે અચાનક ઉઠીને રડવા લાગતી 7 મહિનાની બાળકી, માતાને નહોતી સમજાતી આખી વાત

 2. નિશાળે ગુલ્લી મારતા સાહેબ વઢ્યાં, ટાબરિયાએ ભાવુક થઈને 'મસ્ત' સ્ટોરી સંભળાવી સાહેબને ગોટે ચડાવી દીધા 02:58

  નિશાળે ગુલ્લી મારતા સાહેબ વઢ્યાં, ટાબરિયાએ ભાવુક થઈને 'મસ્ત' સ્ટોરી સંભળાવી સાહેબને ગોટે ચડાવી દીધા

 3. કેરળમાં પૂર બાદ દેખાયો અનોખો નજારો, દરિયાના પડી ગયા બે ભાગ, સામે આવ્યું આ કારણ 00:33

  કેરળમાં પૂર બાદ દેખાયો અનોખો નજારો, દરિયાના પડી ગયા બે ભાગ, સામે આવ્યું આ કારણ

 4. ત્રણ સવારી જતાં બાઈકચાલકને ટ્રાફિક પોલીસે રોક્યા, જાહેરમાં કોન્સ્ટેબલને યુવકે માર માર્યો 01:06

  ત્રણ સવારી જતાં બાઈકચાલકને ટ્રાફિક પોલીસે રોક્યા, જાહેરમાં કોન્સ્ટેબલને યુવકે માર માર્યો

 5. IICCની આધારશિલા મૂકવા મેટ્રોની મુસાફરી કરી પહોંચ્યા મોદી, મુસાફરોએ લીધી સેલ્ફી 01:26

  IICCની આધારશિલા મૂકવા મેટ્રોની મુસાફરી કરી પહોંચ્યા મોદી, મુસાફરોએ લીધી સેલ્ફી

TOP