• Home
  • Gujarati Videos
  • News
  • Acharya Bhardwaj and Acharya Smit will conduct Yoga sessions at the global forum in Switzerland

મોદી સાથે દાવોસ ગયા આ બે યોગ આચાર્ય, બરફમાં કરવાના છે યોગ

Jan 23,2018 7:18 PM IST

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 48મી વર્લ્ડ ઈકૉનોમિક ફોરમમાં ભાગ લેવા માટે સ્વિત્ઝર્લેન્ડના દાવોસના પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેની ડેલિગેશન ટીમમમાં કેબિનેટ મંત્રીઓ સાથે પતંજલિના બે યોગ ગુરુ આચાર્ય ભારદ્વાજ અને આચાર્ય સ્મિતને સામેલ કર્યા છે જે સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં આવેલા દુનિયાભરના પાવરફૂલ નેતાઓની હાજરમાં ભારતની આ પ્રાચીન કલાનો પરિચય આપશે.