Balenoથી લઈને Ignis, 40,000થી 85,000 સુધીનું ડિસ્કાઉન્ટ

Dec 04,2018 5:42 PM IST

ઑટો ડેસ્કઃ મારુતિ સુઝૂકી નેક્સાએ પોતાના ઈયર-એન્ડ ડિસ્કાઉન્ટ આપવાની શરૂઆત કરી દીધી છે. કંપની પોતાની ઈગ્નિસ, બલેનો, સિયાજ અને એસ-ક્રોસ પર અલગઅલગ ડિસ્કાઉન્ટ લાવી છે. કંપની 40 હજારથી લઈને 85 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ ઑફર કરી રહી છે. આ ડિસ્કાઉન્ટ સિટી અને શૉરૂમ વાઈઝ અલગઅલગ હોઈ શકે છે. આ ડિસ્કાઉન્ટ ઈયર-એન્ડ અથવા તો ગાડીનો સ્ટોક પૂરો ન થાય ત્યાં સુધી આપવામાં આવશે. વીડિયોમાં જુઓ કે કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ મળે છે.