5 એપ્રિલે Xiomiનો મેગા સેલ, આ પ્રોડ્ક્ટસ મળશે સાવ સસ્તા ભાવમાં

Apr 05,2018 12:26 PM IST

5 એપ્રિલે શ્યોમીનો મેગા સેલ શરૂ થવા જઈ રહ્યો છે, જે 5 અને 6 એપ્રિલે રહેશે, શ્યોમીની વેબસાઇટ mi.com પર આ સેલ તમને જોવા મળશે, આ સેલમાં તમે ખરીદી શકો છો ગેઝેટ્સ સાવ સસ્તા ભાવમાં. અહીંથી તમે ઓનલાઇન ઓર્ડર પણ કરી શકો છો. અને કેટલીક ચીજો તો એવી પણ હશે જે હજુ સુધી ક્યાંય અવેલેબલ નથી. જેને તમે આ સેલમાં પ્રીઓર્ડર કરી શકો છો. જુઓ વીડિયોમાં કેટલામાં શું મળશે?