કોણ હશે પતંજલિનો ઉત્તરાધિકારી? બાબાનો હતો આ જવાબ

Nov 06,2017 5:40 PM IST

હાલ દિવ્ય ભાસ્કર તેનો ભાસ્કર ઉત્સવ મનાવી રહ્યુ છે. ત્યારે તેના પ્રથમ દિવસે બાબા રામદેવ આવ્યા હતા. દિવ્ય ભાસ્કર ઉત્સવ અંતર્ગત બાબા રામદેવે તેમના બિઝનેસ પતંજલિનો ઉત્તરાધિકારી કોણ હશે તે અંગે વાત કરી હતી. અને તેનો જવાબ આપ્યો હતો. તો આ ઉત્તરાધિકારી કોણ હશે તેનો જવાબ સાંભળવા ક્લિક કરો આ વીડિયો.