આ રીતે શૂટ થયું હતું દ્રૌપદીનું ચીરહરણ, કેમેરાના કમાલથી બની હતી 6 મીટરની સાડીઆ રીતે શૂટ થયું હતું દ્રૌપદીનું ચીરહરણ, કેમેરાના કમાલથી બની'તી 6 મીટરની સાડી / આ રીતે શૂટ થયું'તું દ્રૌપદીનું ચીરહરણ, કેમેરાના કમાલથી બની'તી 6 મીટરની સાડી

May 08,2017 5:32 PM IST

આજે બાહુબલી 2ને લઈને ડાયરેક્ટર રાજામૌલી ચર્ચામાં છે. તેવી જ રીતે એક સમય હતો જ્યારે ડાયરેક્ટર રવિ ચોપરા તેની ભવ્ય સિરીયલ મહાભારતને લઈને ચર્ચામાં હતા. દ્રૌપદીના ચીરહરણનો સીન સૌથી પોપ્યુલર બન્યો હતો. પરંતુ આ સીનને શૂટ કરવો એટલો જ અઘરો હતો. મહાભારતના મેકિંગ વીડિયોમાં રવિએ ચીરહરણ વિશે જણાવ્યુ છે. એક્ટ્રેસ રૂપા ગાંગુલી તે સીન કરતા કરતા રડી પડી હતી.