મહાભારતના યુદ્ધના છેલ્લા દિવસે એવું તે શું થયું કે અર્જુનના હોશ ઉડી ગયા

Feb 04,2018 12:55 PM IST

મહાભારતની ગાથા આપણે બધાએ સાંભળી અને અનેક વખત ટીવી પર જોઈ જ છે. આપણને બધાને મહાભારતમાં શું થયું અને કેવી રીતે થયું, તેના વિશે પૂરી માહિતી છે.જો કે આજે અમે તમારી સાથે વાત કરીશું મહાભારતના યુદ્ધના છેલ્લા દિવસની. ભગવાન શ્રીકૃષ્ણ ત્યારે અર્જુનના સારથી હતા જોકે તેઓ વાતે વાતે તેઓ અર્જુનના વખાણ કરવાના સ્થાને કર્ણના વખાણ કરતા હતા. તેમના મુખે પોતાની બહાદુરીની વાહ વાહ થવાના બદલે કર્ણે જે જંગ ખેલ્યો હતો તેના જ વખાણ સાંભળીને અર્જુન આનું કારણ પૂછી જ લે છે. જોકે બાદમાં કૃષ્ણએ આવો જવાબ આપ્યો હતો.