સ્માર્ટફોનના સેન્સરથી થઈ શકે આટલા કામ, જે કદાચ તમે નહીં જાણતા હોવ

Mar 21,2018 5:28 PM IST

સ્માર્ટફોનના સેન્સરથી તમે ઘણાં સિક્રેટ કામ કરો છો જેના વિશે કદાચ તમે નહીં જાણતા હોવ, તેની મદદથી ફોનની બેટરી અને ડેટા તો બચાવી જ શકો છો. પણ કેવી રીતે? તો તેના માટે તમારે ફોનમાં એક નાની એવી 22KBની એપ ડાઉનલોડ કરવી પડશે, જેનું નામ Proximity Service છે, જેને ફોનમાં ઈન્સ્ટોલ કર્યા બાદ તમે ફોનના સેન્સરથી બીજા ઘણાં કામ કરી શકો છો.