આગળ વાઘ, પાછળ પણ વાઘ, બંનેની વચ્ચે થરથર ધ્રુજતા હતા બાઈકસવાર

Mar 27,2018 11:39 AM IST

જેને રામ રાખે તેને કોણ મારી શકે? બસ આવી જ કંઇક ઘટના જોવા મળી હતી મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં. તાડોબા અભયારણ્યનો વાયરલ વીડિયો છે જેમાં સ્પસ્ટ દેખાય છે કે એકેવી રીતે બે વન્ય કર્મચારીઓ બે વાઘની વચ્ચે રસ્તામાં જ ફસાઈ જાય છે.એક વાઘ આગળ હતો તો પાછળ બીજો વાઘ પણ આંટા ફેરા મારતો હતો. આ નજારો જોઈને સામે ઊભેલા પ્રવાસીઓ પણ સુન્ન થઈ ગયા હતા. જોઈ લો આ જીવ સટોસટનો વીડિયો જેમાં આગળ કેવી કેવી ઘટના ઘટી અને તેમાંથી કઈ રીતે હેમખેમ બચવા માટે રસ્તો નીકાળ્યો એ પણ