તમામ નેટવર્કની 4G સ્પીડ વધારશે આ ત્રણ સેટિંગ્સ, શું તમે ફોનમાં કર્યાં On?

Mar 28,2018 12:46 PM IST

સ્માર્ટફોનમાં 4જી તો હોય છે પરંતુ તેની સ્પીડ ઘણી વખત 2જી કરતા પણ ઓછી લાગે છે. જે માથાનો દુખાવો બની જતી હોય છે. આજે અમે તમને એવા સેટિંગ્સ જણાવીશું જે તમારા ફોનમાં 4જીની સ્પીડને વધારશે, જે જીયોથી લઈને એરટેલ અને વોડાફોનના તમામ નેટવર્ક પર તમે એપ્લાય કરી શકશો. આ સમયે તમારે ફોનનો ડેટા ઓફ કરવાનો રહશે. જો તમારે પણ 4જીની સ્પીડ વધારવી છે તો જાણી લો આ સેટિંગ્સ કયા છે.