આ છે ઓરિજીનલ સ્પાઈડરમેન, કરતબ જોઈને આંખો થઈ જશે પહોળી / આ છે ઓરિજીનલ સ્પાઈડરમેન, કરતબ જોઈને આંખો રહી જશે પહોળી

Apr 03,2017 3:49 PM IST

ઈરાનના આ વીડિયોમાં ત્રણ વર્ષનો બાળક સ્પાઈડરમેનની જેમ દિવાલ પર ચઢી જતો જોવા મળે છે. આ વીડિયો જોઈને તમારા મનમાં સ્પાઈડરમેન અને બેટમેનની છબી નજર સમક્ષ આવશે,,રૂમના છત પર ચીપકેલ એક બોલને ઉતારવા ઘરના કોશિશ કરે છે. પરંતુ તેઓ અસફળ રહે છે. એવામાં આ બાળક કોઈ પણ સહારા વિના ચઢી જાય છે અને બોલ નીચે ઉતારે છે. બાળકનું નામ અરાત હુસૈની છે. જે નાનપણથી જ જીમનાસ્ટીકની ટ્રેનિંગ લઈ રહ્યો છે.