• Home
  • Gujarati Videos
  • Off beat
  • આ કારણોથી હજુ એક મહિના સુધી ઘરે નહીં જઈ શકે વીર અભિનંદન,The Real Hero Wing Commander Abhinandan returned to India from Pakistan

રિયલ હીરો / આ કારણોથી હજુ એક મહિના સુધી ઘરે નહીં જઈ શકે વીર અભિનંદન

Mar 02,2019 1:19 PM IST

પાકિસ્તાને અંતે ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદનને છોડી દીધા છે. શુક્રવારે રાતે નવ વાગ્યા પછી પાકિસ્તાની રેન્જર્સ અને વિદેશ વિભાગના અધિકારી અટારી-વાઘા બોર્ડર સુધી વિંગ કમાન્ડર અભિનંદનને મુકવા માટે પણ આવ્યા હતા. અભિનંદનના ભારત આવવાથી સમગ્ર દેશ ખુશ છે પરંતુ હજુ એક મહિના સુધી કડક પૂછપરછમાંથી અભિનંદનને પસાર થવુ પડશે. ત્યાં સુધી તેઓ ઘરે નહીં જઈ શકે.