નવા વિડિઓ

 • સભામાં ચકલુંય ફરક્યું નહીં અને ખાલી ખુરશીઓ સામે ભાષણ આપતા રહ્યાં સપા નેતા 00:48

  સભામાં ચકલુંય ફરક્યું નહીં અને ખાલી ખુરશીઓ સામે ભાષણ આપતા રહ્યાં સપા નેતા

 • સંજય દત્તની 'ખલનાયક' ફિલ્મમાં આ ગુજરાતી એક્ટરે રાખીના પતિનો રોલ કર્યો હતો 03:28

  સંજય દત્તની 'ખલનાયક' ફિલ્મમાં આ ગુજરાતી એક્ટરે રાખીના પતિનો રોલ કર્યો હતો

 • રામાયણ અને પોરસ સિરિયલો જેમાં બની છે તેવા ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં ભીષણ આગ 00:58

  રામાયણ અને પોરસ સિરિયલો જેમાં બની છે તેવા ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં ભીષણ આગ

 • એક એવો એક્સિડેન્ટ કે હેલમેટ પણ ન બચાવી શક્યો જીવ,CCTVમાં કેદ થઈ ઘટના 01:08

  એક એવો એક્સિડેન્ટ કે હેલમેટ પણ ન બચાવી શક્યો જીવ,CCTVમાં કેદ થઈ ઘટના

 • સામાન્ય માણસની વાત

  સામાન્ય માણસની વાત

 • ભારત-પાકિસ્તાનનું સંયુક્ત રાષ્ટ્રગીત, બંને દેશના કલાકારોએ ગાયા એકબીજાના નેશનલ એન્થમ,the centrum media indo pak national anthem 03:21
  ઓફબીટ

  ભારત-પાકિસ્તાનનું સંયુક્ત રાષ્ટ્રગીત, બંને દેશના કલાકારોએ ગાયા એકબીજાના નેશનલ એન્થમ

  પાકિસ્તાની ડિજિટલ મીડિયા કંપની ધ સેન્ટ્રમ મીડિયાએ ભારત-પાકિસ્તાનનું સંયુક્ત રાષ્ટ્રગીત બનાવ્યું છે, જેમાં ભારત અને પાકિસ્તાન બંનેના કલાકારો એકબીજાનાં રાષ્ટ્રગીત ગાય છે. પાકિસ્તાનનું રાષ્ટ્રગીત ભારતના કલાકારો ગાય છે એજ રીતે ભારતનું રાષ્ટ્રગીત પણ પાકિસ્તાનના સિંગરો ગાય છે આ ગીત 2017ના સ્વાતંત્ર્ય દિન પર બનાવાયું હતું..પરંતુ આ વર્ષે પણ આ વીડિયો સોંગ વાઇરલ થઈ રહ્યું છે.

  7K વ્યુઝ
 • સભામાં ચકલુંય ફરક્યું નહીં અને ખાલી ખુરશીઓ સામે ભાષણ આપતા રહ્યાં સપા નેતા,Empty chair in Nukkad sabha of SP leader 00:48
  ઓફબીટ

  સભામાં ચકલુંય ફરક્યું નહીં અને ખાલી ખુરશીઓ સામે ભાષણ આપતા રહ્યાં સપા નેતા

  યુપીની નુક્કડ બેઠક પરનો આ વીડિયો જોઈને તમને પણ હસવુ આવશે. સપાના એક નેતાની સભામાં ખાલી ખુરશી રહી છતાં ભાષણ કરતા રહ્યા આ મહાશય, યુપીમાં આ હાલ છે સપાના નેતાના. સમાજવાદી પાર્ટીના આ નેતાને સાંભળવા કોઈ તૈયાર નથી. તેની સભામાં ચકલુંય ફરક્યું નહીં, છતાં પોતાની પાર્ટીની ડંફાસો હાંકતા રહ્યા આ નેતા. જેનો વીડિયો કોઈ રાહદારીએ શૂટ કર્યો છે.

 • એક એવો એક્સિડેન્ટ કે હેલમેટ પણ ન બચાવી શક્યો જીવ,CCTVમાં કેદ થઈ ઘટના,father gets killed while waiting for son 01:08
  ઓફબીટ

  એક એવો એક્સિડેન્ટ કે હેલમેટ પણ ન બચાવી શક્યો જીવ,CCTVમાં કેદ થઈ ઘટના

  દીકરાને સ્કૂલે મુકવા જવા ઘરની બહાર રાહ જોઈ રહેલ એક પિતાને એક મિનિ ટ્રકે ટક્કર મારતા પિતાનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ. ઘટના શ્રીલંકાની છે. યુવક હેલમેટ પહેરીને બાઈક લઈ ઘરના દરવાજા પાસે ઉભો હતો. ત્યાં જ પાછળથી એક બેકાબુ ટ્રકે યુવકને ઉછાળ્યો અને યુવક નાળામાં જઈ પડ્યો ત્યાં જ તેના પર ટાયર ફરી ગયુ. ટ્રક ડ્રાઇવર મદદ માટે નીચે ઉતરે છે અને કાર રોકી યુવકને હોસ્પિટલ લઈ જવામાં મદદ કરે છે.

 • કુદરતનો કરિશ્મા! આ કુંડમાંથી નીકળે છે આપોઆપ પાણી, દીવાસળી સળગાવતા લાગે છે આગ,Social media viral video 01:47
  ઓફબીટ

  કુદરતનો કરિશ્મા! આ કુંડમાંથી નીકળે છે આપોઆપ પાણી, દીવાસળી સળગાવતા લાગે છે આગ

  આવો પાણીનો કુંડ તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય, આ કુંડમાંથી આપોઆપ પાણી નીકળે છે અને ઈન્ટેરેસ્ટિંગ વાત એ છે કે તેમાં દીવાસળી સળગાવતા આગ લાગે છે. અને એનાથીય નવીન વાત એ છે કે પાણી ઉલેચવામાં આવે તો આગ ઓલવાય જાય છે. વીડિયો ભારત બહારનો લાગી રહ્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  1K વ્યુઝ
 • Moraribapu Simplicity, travel in Bus to Bhavnagar 00:41
  ઓફબીટ

  મોરારિબાપુની સાદગીઃ તણસા ગામથી ભાવનગર સુધી કરી બસમાં મુસાફરી

  ભાવનગરઃ કથાકાર મોરારિબાપુએ બસમાં મુસાફરી કરી પોતાની સાદગીનો પરિચય આપ્યો હતો. મોરારિબાપુએ મહુવાથી ભાવનગર જતી ઈન્ટરસિટી બસને તણસા ગામે ઉભી રખાવી હતી. અને ડ્રાઇવર અને કંડક્ટરને ભાવનગર સુધી લઈ જવા જણાવ્યું હતું. મોરારિબાપુની આવી સાદગી જોઈ મુસાફરો પણ વિસ્મય પામ્યા હતા. મોરારિબાપુએ તણસા ગામથી ભાવનગરના ભાગલી ગેટ સુધી બસમાં મુસાફરી કરી હતી.

  8K વ્યુઝ
 • નિશાળે ગુલ્લી મારતા સાહેબ વઢ્યાં, ટાબરિયાએ ભાવુક થઈને 'મસ્ત' સ્ટોરી સંભળાવી સાહેબને ગોટે ચડાવી દીધા,Pakistani kid and teacher arguement in classroom 02:58
  ઓફબીટ

  નિશાળે ગુલ્લી મારતા સાહેબ વઢ્યાં, ટાબરિયાએ ભાવુક થઈને 'મસ્ત' સ્ટોરી સંભળાવી સાહેબને ગોટે ચડાવી દીધા

  આ વીડિયો જોઈને તમને તમારૂ બાળપણ યાદ આવી જશે. વીડિયો પાકિસ્તાનની એક સ્કુલના ક્લાસરૂમનો છે, જેમાં એક સાહેબ તેના ટેણિયાએ સ્કુલમાં રજા પાડવા અંગે કારણ પૂછી રહ્યા છે. ત્યારે ટેણિયો ભાવુક થઈને સાહેબને સ્ટોરી સંભળાવે છે તે સાંભળીને તમને હસવુ આવી જશે. ક્યારેક મમ્મીના તો ક્યારેક ભાઈના નામે ચિઠ્ઠી ફાડે છે.

  20K વ્યુઝ
 • a-dog-become-mayor-of-idyllwild,કેલિફોર્નિયામાં એક ડૉગીને બનાવ્યો મેયર, મળી વિશેષ સુવિધાઓ 01:36
  ઓફબીટ

  કેલિફોર્નિયામાં એક ડૉગીને બનાવ્યો મેયર, મળી વિશેષ સુવિધાઓ

  અમેરિકાના કેલિફોર્નિયાના ઈડિલ વાઇલ્ડ શહેરના લોકોએ એક કુતરાને મેયર માટે પસંદ કર્યો છે, પરંતુ ઈન્ટેરેસ્ટિંગ વાત તો એ હતી કે મેયર માટેની આ ચૂંટણીમાં વરૂ, ગધેડુ અને બિલાડી પણ ઉભા હતા. જો કે આ ડોગીને માત્ર પ્રતિકાત્મક રીતે મેયર ચૂંટવામાં આવ્યો છે. મેયર મેક્સના નામે મેયર મેક્સ નામથી ઓફિશિયલ ફેસબુક આઈડી પણ છે, એટલુ જ નહીં મેયર મેક્સના ભાઈ અને બહેન માઇકલ અને મિત્ઝીને ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા છે. નવા બનેલા આ મેયરની જવાબદારી ટુરિસ્ટ, સ્થાનિકો અને મીડિયા સાથે તસવીરો ખેંચાવાની રહેશે, સાથે જ શહેરમાં થતા પ્રોગ્રામમાં મેયરે પોતાની ઉપસ્થિતી નોંધાવવી પડશે. હવે તમને થશે કે કોઈ ડોગીને મેયર બનાવાતો હશે ખરા? પરંતુ તેનો ઉદ્દેશ્ય માત્રને માત્ર જાનવરો પ્રત્યે લાગણી અને સંવેદનશીલતા કેળવવાનો છે. જાનવરોના સંરક્ષણ માટે ઈડિલ વાઇલ્ડ શહેરના લોકોએ આ તરીકો અપનાવ્યો છે. 2012માં પણ મેક્સને આ જ શહેરનો મેયર બનાવાયો હતો..એટલુ જ નહીં ત્યારે મેક્સને એક ગાડી પણ આપવામાં આવી હતી. જેથી તેને કોઈ તકલીફ ન થાય.

 • અરેબિક મેંહદી ડિઝાઇન 03:34
  ઓફબીટ

  અરેબિક મેંહદી ડિઝાઇન

 • મોદીના સ્વચ્છતા અભિયાનની ઐસીતૈસી, ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે વીડિયો ઉતાર્યો,Lady rubbish throgh in train 00:57
  ઓફબીટ

  ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો

  સ્વચ્છ ભારત માટે વડાપ્રધાન મોદીએ એક કેમ્પેઇન ચલાવ્યું છે, ત્યારે દેશની જનતાએ આ કેમ્પેઇનને સપોર્ટ કરવાની જરૂર છે. અને દેશને સ્વચ્છ રાખવાની જવાબદારી દરેક નાગરિકની છે. ત્યારે આ મહિલાને જ જુઓ, ટ્રેનને કચરાપેટીનો ડબ્બો સમજી બોર ખાઇને ઠળિયા સીટ નીચે જ ઢગલો કર્યો. સફેદ કપડાંમાં સજ્જ આ લેડીનો વીડિયો તેની સામેની સીટ પર બેસેલા કોઈ પેસેન્જરે જ શૂટ કર્યો હતો.

  35K વ્યુઝ
 • આ ગુજરાતીએ શોધી વઘારેલા રોટલાની સિક્રેટ રેસિપી, IAS,IPS પણ છે તેના દિવાના,gujju man made a vagharelo rotlo 05:21
  ઓફબીટ

  આ ગુજરાતીએ શોધી વઘારેલા રોટલાની સિક્રેટ રેસિપી, IAS,IPS પણ છે તેના દિવાના

  ભૂજમાં રહેતા જયદિપ સિંહ જાડેજાએ ભૂજવાસીઓને એક અનોખી કાઠિયાવાડી ડિશનો સ્વાદ ચખાડ્યો છે. તેમણે પત્નીના પિયર ગયા બાદ કિચનમાં આ અખતરો કરેલો અને ત્યારથી પ્રોફેશનલી બનાવવાનું શરૂ કર્યું હવે ભૂજની જનતાને વઘારેલા રોટલાનો સ્વાદ દાઢે વળગ્યો છે. હવે IAS અને IPS કક્ષાના અધિકારીઓ તેમની આ ડિશ ખાવા આવે છે. તેઓ તમામ ઈન્ગ્રિડિયન્સ ઘરે જ બનાવે છે.

  42K વ્યુઝ
 • Maths Table Trick in Gujarati,સરળ ટ્રીકથી માત્ર 2 મિનિટમાં શીખો 1થી 100 સુધીના ઘડિયા 03:23
  ઓફબીટ

  સરળ ટ્રીકથી માત્ર 2 મિનિટમાં શીખો 1થી 100 સુધીના ઘડિયા

  સોશિયલ મીડિયામાં એક ગણિતના શિક્ષકનો વીડિયો હાલ વાયરલ થયો છે. જો તમારા બાળકને ગણિતમાં ઘડિયા ન આવડતા હોય તો ચિંતા કરવાની જરૂર નથી, કારણકે આ વીડિયો જોયા પછી 100 સુધીના ઘડિયા સરળતાથી આવડી જશે, તેને સમજાવેલી આ ટ્રીકથી 100 સુધીના ઘડિયા સરળતાથી આવડી જશે. પરંતુ તેના માટે 1 થી 10 સુધીના ઘડિયા આવડતા હોવા જોઈએ.

  6K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. ગલુડિયાંને બચાવવાં માટે માતાએ ઝેરીલા સાપનો હિંમતભેર સામનો કર્યો, વીડિયો વાઈરલ 00:57

  ગલુડિયાંને બચાવવાં માટે માતાએ ઝેરીલા સાપનો હિંમતભેર સામનો કર્યો, વીડિયો વાઈરલ

 2. મોરારિબાપુની સાદગીઃ તણસા ગામથી ભાવનગર સુધી કરી બસમાં મુસાફરી 00:41

  મોરારિબાપુની સાદગીઃ તણસા ગામથી ભાવનગર સુધી કરી બસમાં મુસાફરી

 3. સામાન્ય ખેડૂતે ભંગારની બાઈકમાંથી બનાવ્યું 'થ્રેસર', ધોકા મારવાથી મળશે મુક્તિ 00:33

  સામાન્ય ખેડૂતે ભંગારની બાઈકમાંથી બનાવ્યું 'થ્રેસર', ધોકા મારવાથી મળશે મુક્તિ

 4. રાત્રે અચાનક ઉઠીને રડવા લાગતી 7 મહિનાની બાળકી, માતાને નહોતી સમજાતી આખી વાત 01:07

  રાત્રે અચાનક ઉઠીને રડવા લાગતી 7 મહિનાની બાળકી, માતાને નહોતી સમજાતી આખી વાત

 5. Making: કેમેરા પાછળ રજનિકાંત આ રીતે બને છે ચિટ્ટી, અક્ષયે મેકઅપથી મેળવ્યો છે ડેન્જરસ લૂક 01:42

  Making: કેમેરા પાછળ રજનિકાંત આ રીતે બને છે ચિટ્ટી, અક્ષયે મેકઅપથી મેળવ્યો છે ડેન્જરસ લૂક

TOP