ઝઘડો / અનિલને જેલમાં જતાં બચાવી લેનાર મુકેશ અને અનિલ અંબાણી વચ્ચે ભૂતકાળમાં કેમ ઝઘડો થયો હતો?

Mar 19,2019 1:51 PM IST

મુકેશ અંબાણીએ ભાઈ અનિલ અંબાણીને જેલમાં જતા બચાવી લીધા છે.અનિલ અંબાણીએ નિર્ધારીત સમયમાં એરિક્સનને 7.7 કરોડ ડોલર ચૂકવવાના હતા.જો અનિલ અંબાણી આ દેણું ચૂકવવામાં નિષ્ફળ જાય તો ત્રણ મહિના માટે જેલમાં જવું પડે તેમ હતું.મુકેશ અંબાણીએ આ દેવું ચૂકવવામાં ભાઈને મદદ કરી છે.જોકે આ ઘટનાથી બંને ભાઈઓ વચ્ચેનો જૂનો ઝઘડો તાજો થયો છે.તો ચાલો આ વીડિયોમાં જોઈએ કે અનિલને જેલમાં જતાં બચાવી લેનાર મુકેશ અને અનિલ અંબાણી વચ્ચે ભૂતકાળમાં કેમ ઝઘડો થયો હતો?