શું તમે પણ આખો દિવસ હાથમાં સ્માર્ટફોન રાખો? આ વીડિયો અવશ્ય જોઈ લો

May 16,2018 7:23 PM IST

સ્માર્ટફોનનું વળગણ દિનપ્રતિદિન વધતું રહ્યું છે એ વાત નવી નથી. સતત કોઈ ને કોઈ કામ કે પછી સોશિયલ મીડિયાના વપરાશને લીધે એક હાથ તો કાયમ મોબાઈલ જ મંતર તો હોય છે.જોકે વાત વધુ વકરવા લાગી છે ને હવે તો લોકો ઊંઘમાં પણ પોતાના ફોનથી દૂર નથી થઈ શકતા. સરેરાશ ભારતીયમાં હવે સૂતી વખતે પણ હાથમાં મોબાઈલ ફોન પકડી રાખવાની આદત દેખાવા લાગી છે. જો આ હદે તમે પણ સ્માર્ટફોનનું વળગણ ધરાવતા હોય તો જોઈ લો કે કેવી રીતે તમારા સ્વાસ્થ્ય અને સેક્સ લાઇફને તમે જાતે જ બગાડી રહ્યા છો એ પણ