• Home
  • Gujarati Videos
  • Tech
  • સેમસંગના ફોલ્ડેબલ ફોનની પહેલી ઝલક આવી સામે, લીક થયેલા વીડિયોમાં જોવા મળી, samsung foldable smartphone spotted in promo video

સેમસંગના ફોલ્ડેબલ ફોનની પહેલી ઝલક આવી સામે, લીક થયેલા વીડિયોમાં જોવા મળી

Feb 02,2019 4:55 PM IST

દક્ષિણ કોરિયાઈ કંપની સેમસંગ ફોલ્ડેબલ સ્માર્ટફોન પર કામ કરી રહી છે. અને તેને જલ્દી લોન્ચ કરવાની તૈયારીમાં છે. હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે સેમસંગ વિયતનામની વેબસાઇટનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કંપનીના ફોલ્ડેબલ સ્માર્ટફોનની એક ઝલક જોવા મળી હતી. જોકે આ વીડિયો હવે હટાવી દેવાયો છે.