• Home
  • Gujarati Videos
  • Off beat
  • આ છે રણવિર અને આલિયાના હમશકલ, જે સોશિયલ મીડિયા પર થયા છે વાઈરલ,Ranveer singh and alia bhatt Duplicate viral video

વાઈરલ વીડિયો / આ છે રણવિર અને આલિયાના હમશકલ, જે સોશિયલ મીડિયા પર થયા છે વાઈરલ

Mar 04,2019 5:58 PM IST

આજકાલ અપના ટાઈમ આયેગાનો ફિતૂર હર કોઈ યંગસ્ટર પર ચડેલો છે. ત્યારે આલિયા ભટ્ટ અને રણવિર સિંહના ડુપ્લીકેટના વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે જેમાં તેમના જેવો જ ચહેરો ધરાવતા બંને યંગસ્ટર્સે બંને સ્ટાર્સના ડાયલોગ પર ટિકટોક વીડિયો બનાવ્યો છે. જેને સોશિયલ મીડિયા પર યૂઝર્સ પસંદ કરી રહ્યા છે.