નવા વિડિઓ

 • ગુરુની આજ્ઞા પર ક્યારેય પોતાની બુદ્ધિ ન વાપરશો 02:47

  ગુરુની આજ્ઞા પર ક્યારેય પોતાની બુદ્ધિ ન વાપરશો

 • મુદ્રાઓનાં પ્રકાર કેટલા છે, કયા કયા 02:11

  મુદ્રાઓનાં પ્રકાર કેટલા છે, કયા કયા

 • આજથી શ્રાદ્ધ પક્ષ શરૂ, આ રીતે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી ચોક્કસ મળશે સંપૂર્ણ ફળ 01:38

  આજથી શ્રાદ્ધ પક્ષ શરૂ, આ રીતે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી ચોક્કસ મળશે સંપૂર્ણ ફળ

 • વડોદરામાં ગણપતિ વિસર્જનમાં 7 યુવાનોને લાગ્યો કરંટ, 5 યુવાનો હવામાં ફંગોળાયા 01:13

  વડોદરામાં ગણપતિ વિસર્જનમાં 7 યુવાનોને લાગ્યો કરંટ, 5 યુવાનો હવામાં ફંગોળાયા

 • અંબાજીના મેળામાં યલો ટોપ અને બ્લેક જીન્સના ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલનો સ્ટનિંગ લૂક 02:00

  અંબાજીના મેળામાં યલો ટોપ અને બ્લેક જીન્સના ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલનો સ્ટનિંગ લૂક

 • Pre Wedding Photo Shoot On Valentine Day Theme At Kutchh 00:58

  વેલેન્ટાઈન થીમ પર કચ્છના સફેદ રણમાં કપલનું હટકે પ્રી-વેડિંગ ફોટોશૂટ, VIDEO

  હાલમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવવાનો ટ્રેન્ડ ચલણમાં છે. ત્યારે એક કપલે લગ્નને યાદગાર બનાવવા માટે કચ્છના ઘોરડોમાં વેલેન્ટાઈન થીમ પર પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં યુવતીએ 80 મીટર કાપડમાંથી બનેલા 12 કિલો વજનનો ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોગ્રાફી સુરતના નીલેશભાઈ રાજગુરુએ કરી છે.જામનગરના કપલના લગ્ન આગામી 19મી ફેબ્રુઆરીના રોજ થવાના છે. ત્યારે લગ્ન અગાઉ ફેશન ડિઝાઈનર અને બુટીક ધરાવતાં કૌશિકભાઈએ પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે અનોખી રીતે પ્રિ વેડીંગ ફોટોશૂટ કરાવ્યું હતું.

  69K વ્યુઝ
 • china-online-delivery-of-duplicate-baby-shocking-video,OMG! બાળકોની ઑનલાઇન ડિલીવરી કરી રહ્યું છે ચીન, સામે આવ્યો વીડિયો 02:12
  ઓફબીટ

  OMG! બાળકોની ઑનલાઇન ડિલીવરી કરી રહ્યું છે ચીન, સામે આવ્યો વીડિયો

  આ વીડિયો IN4NET યુટ્યુબ ચેનલે બનાવ્યો છે. જેને જોઇને તમને વિશ્વાસ નહીં આવે પરંતુ યુટ્યુબના આ વીડિયોમાં દાવો કરાઈ રહ્યો છે કે ચીન ડુપ્લીકેટ બાળક તૈયાર કરી રહ્યુ છે જેને જોતા હૂબહૂ તે નવજાત શિશુ જેવુ લાગે છે. આ ડુપ્લીકેટ બાળક દુનિયાનું પહેલુ ડુપ્લીકેટ બાળક હશે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

 • રોડ વચ્ચોવચ્ચ નીકળ્યો વરઘોડો, આઇડિયા એવો વાપર્યો કે એકપણ વાહન હેરાન ન થાય,Wedding dance on road, not disturb any whicle 02:04
  ઓફબીટ

  રોડ વચ્ચોવચ્ચ નીકળ્યો વરઘોડો, આઇડિયા એવો વાપર્યો કે એકપણ વાહન હેરાન ન થાય

  લગ્નમાં વરઘોડો નીકળતા જ રસ્તાઓ પર ટ્રાફિકજામ થઈ જાય છે. અને વાહનોને હાલાકી પડે છે. ત્યારે ગુજરાતના એક આદિવાસી ગામના લોકોએ નવો આઇડિયા વિચાર્યો અને વરઘોડો એવી રીતે કાઢ્યો કે એકપણ વાહનને હાલાકી ન પડી, અને રસ્તા પર ડાન્સ પણ થયો અને વાહનો પણ પસાર થતાં રહ્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 • આવી યુનિક આરતી તો તમે જોઈ જ નહીં હોય, 'શેષનાગ' પર ગોઠવાયા દીવડાં,Uniq Aarti video 00:37
  ઓફબીટ

  આવી યુનિક આરતી તો તમે જોઈ જ નહીં હોય, 'શેષનાગ' પર ગોઠવાયા દીવડાં

  ગણેશોત્સવમાં ગણપતિને ખુશ કરવા દરેક પંડાલમાં અલગ- અલગ આરતી અને નવા નવા પ્રસાદ ધરવામાં આવતા હતા. ત્યારે એક પંડાલમાં ગણપતિની આરતી માટે શેષનાગ આકારના પોપ્સમાં દીવાઓ ગોઠવવામાં આવ્યા હતા. જે દીવાઓ પ્રગટાવતા દેખાવમાં ઘણાં જ સુંદર લાગતા હતા. વીડિયો ગુજરાતનાં જ કોઈ શહેરનો લાગી રહ્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 • viral video of man claimed indian bomb man 00:44
  ઓફબીટ

  શરીરે ફટાકડા બાંધીને ચાંપી દીવાસળી, સનકી વ્યક્તિનો જીવલેણ વીડિયો થયો વાઈરલ

  આજકાલ એક એવા વ્યક્તિનો વીડિયો વાઈરલ થયો છે જે જોઈને દરેકને તેની માનસિક હાલત પાર શંકા જ થાય, શું કોઈ માણસ એવો હોય સનકી કે આખા શરીરે ફટાકડાની સેર લપેટીને બાદમાં તે ફોડવા પણ લાગે? આવો જ એક ખતરા સાથે ગાંડો ખેલ કરનાર વ્યક્તિ દેખાયો હતો.તેની આ હરકતથી એ તો ચોક્કસ લાગે કે આવા સ્ટંટ કેટલા જીવલેણ સાબિત થઈ શકે તેનો અંદાજો જ નથી.

 • પહેલાં શરીરમાં નાનકડો દાગ પડ્યો, બાદમાં હાલત બગડી અને ધીમે-ધીમે હાથ-પગ કાળાં થવાના શરૂ થયાં,Champion bagpiper's fingers turned BLACK and had to be amputated 01:01
  ઓફબીટ

  પહેલાં શરીરમાં નાનકડો દાગ પડ્યો, બાદમાં હાલત બગડી અને ધીમે-ધીમે હાથ-પગ કાળાં થવાના શરૂ થયાં

  આયરલેન્ડમાં રહેતા એક મ્યુઝિશિયનની જિંદગી તેના પગમાં પડેલા એક દાગે બદલી નાંખી, આ દાગ બાદ તેના બંને હાથ અને પગના પંજા સડવા લાગ્યા. જે બાદ ડોક્ટરે તેના હાથ-પગની આંગળીઓ કાપીને તેનો જીવ બચાવ્યો. ડોક્ટરે તેને સિસ્ટમેટિક સ્કલેરોસિસના કારણે તેને ગેંગરિન હોવાનું જણાવ્યું, દવાની કોઈ અસર થતી નહી. અને 8 મહિના સુધી તેને હોસ્પિટલમાં જ એડમિટ રહેવું પડ્યું.

 • જિંદગીથી હતાશ યુવક મહિલા તાંત્રિક પાસે ગયો, મોંમાંથી જે નીકળ્યું તે જોઇને શોક્ડ રહી ગયો,Man free of curse after having INSECTS pulled out of mouth 01:18
  ઓફબીટ

  જિંદગીથી હતાશ યુવક મહિલા તાંત્રિક પાસે ગયો, મોંમાંથી જે નીકળ્યું તે જોઇને શોક્ડ રહી ગયો

  ક્યુબાના મતાંજાસમાં રહેતા ફોટોગ્રાફર પાબ્લો મોરેરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા તાંત્રિક તેના મોઢામાંથી કોક્રોચ, કીડા, ઘોડાના વાળ અને રિબિન જેવી વસ્તુઓ કાઢે છે. યુવકનું કહેવુ છે કે તે કાળા જાદૂથી પીડિત હતો. જેના કારણે તેની લાઇફમાં ઘણી સમસ્યાઓ હતી. મિત્રના કહેવાથી તે આ મહિલા તાંત્રિક પાસે ગયો અને હવે ઠીક છે. પહેલા તે કાળા જાદૂમાં વિશ્વાસ નહોતો કરતો પરંતુ આ જોયા પછી તે વિશ્વાસ કરવા લાગ્યો.

  9K વ્યુઝ
 • Viral video of unique farming tricks 00:47
  ઓફબીટ

  ભલ્લાલદેવના રથ જેવું મશીન બનાવી જોડ્યું ટ્રૅક્ટરમાં, ધડાધડ ખેતરમાં ખાતર ફેંદવાનો દેશી જુગાડ

  આજકાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ખેતરમાં એક ખેડુત તેના ટ્રૅક્ટરમાં એક અલગ જ પ્રકારના પાંખિયા લગાવેલું મશીન બનાવીને ખાતર ચારેબાજુ ફેલાવી રહ્યો છે. આ ટ્રેક્ટરનાં પાંખિયા જોઈને પહેલી નજરે તો એવું જ લાગે કે ભલ્લાલદેવનો રથ જોઈને જ આ ભાઈને આ વિચાર આવ્યો હશે, જો કે આ મશીનના લીધે ચોક્કસ ખેતરમાં પાવડાથી ખાતરને ફેંદવાની માથાકૂટ મટી જ જાય.

  2K વ્યુઝ
 • weird food of china 01:21
  ઓફબીટ

  આ છે ચીનની સૌથી વિચિત્ર રેસ્ટોરન્ટ, લોકો જીવતા ઉંદર અને ઑકટોપસ ખાવા લાઈનો લગાવે

  ચીન હંમેશા તેની અવનવી, અજીબ અને સાવ ચિતરી ચઢે તેવી વિચિત્રતાને લઈને ચર્ચામાં રહે છે. આજકાલ લોકોને જોઈને જ ખાવાનું ગળે ના ઉતરે તેવી એક ડિશોનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આમાં જોઈ શકાય છે કે ચીનમાં લોકો કઈ રીતે જીવતાં જ પ્રાણીઓની જયાફત ઉડાવે છે. તેમાં કહેવામાં આવ્યું છે તે મુજબ આ ચીનની સૌથી વધુ જાણીતી એવી એક રેસ્ટોરન્ટનું મેન્યુ છે જેમાં તમને જીવતા ઉંદર, ઑક્ટોપસ અને ઓઇસ્ટર પણ સર્વ કરવામાં આવે છે. તો સામે પબ્લિક પણ અહીં જમવા માટે લાઈનો લગાવે છે અને એ રીતે ટેસથી ખાય છે કે જાણે નૂડલ્સ ખાતા હોય.

  2K વ્યુઝ
 • સ્ટૂડિયો કે માઇક નથી, પણ અવાજ એવો કે સાંભળનારાના રૂંવાટા ઉભા થઈ જાય,A girl singing a song esi lagi lagan 01:40
  ઓફબીટ

  સ્ટૂડિયો કે માઇક નથી, પણ અવાજ એવો કે સાંભળનારાના રૂંવાટા ઉભા થઈ જાય

  આને કહેવાય અદભૂત ટેલેન્ટ. નથી કોઈ માઇક, નથી સ્ટૂડિયો છત્તાં અદભૂત અવાજ. આ બાળકીએ તબલાના તાલે એસી લાગી લગન, મીરા હો ગઈ મગન..ગીત ગાઈને મન મોહી લીધુ. સૂર એવા છેડ્યાં કે સાંભળનારના રૂવાટા ઉભા થઈ જાય. હાર્મોનિયમ અને તબલાના તાલે ભજન ગાઈને સારા સારા ગાયકોને પાછળ મુકી દે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  5K વ્યુઝ
 • પોલીસથી બચવા યુવકે પુલ પરથી જંપ માર્યો, પગ ભાંગતા આવી પડી મોટી મુસીબત,china-to-avoid-drunk-driving-test-driver-jumps-off-overpass 00:50
  ઓફબીટ

  પોલીસથી બચવા યુવકે પુલ પરથી જંપ માર્યો, પગ ભાંગતા આવી પડી મોટી મુસીબત

  ચીનના Xuzhouમાં પોલીસ એક પુલ પર ડ્રિંક ડ્રાઇવિંગ ટેસ્ટ કરી રહી હતી. અને ડ્રિંક કરીને કાર ચલાવનારાઓને પકડી રહી હતી. પરંતુ એક શખ્સ પોલીસના આ ટેસ્ટથી બચવા પુલ પરથી કુદી ગયો. તેને ડર હતો કે તેણે રાત્રે ડ્રિંક કર્યું હોવાથી તે ટેસ્ટમાં ખોટો સાબિત થશે. અને તે પુલ પર સાઇડમાં કાર ઉભી રાખે છે. થોડે દૂર જઈને પુલ પરથી નીચે જંપ લગાવે છે. જેમાં તેનો એક પગ ભાંગી જાય છે, હોસ્પિટલમાં તેનો ટેસ્ટ કરવામાં દારૂની માત્રા ઝીરો આવી હતી.

વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. જિંદગીથી હતાશ યુવક મહિલા તાંત્રિક પાસે ગયો, મોંમાંથી જે નીકળ્યું તે જોઇને શોક્ડ રહી ગયો 01:18

  જિંદગીથી હતાશ યુવક મહિલા તાંત્રિક પાસે ગયો, મોંમાંથી જે નીકળ્યું તે જોઇને શોક્ડ રહી ગયો

 2. ભારત-પાકિસ્તાન મેચમાં બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા શૉએબ મલિક સાથે થયું આવું, વીડિયો વાઇરલ 00:43

  ભારત-પાકિસ્તાન મેચમાં બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા શૉએબ મલિક સાથે થયું આવું, વીડિયો વાઇરલ

 3. શા માટે પાકિસ્તાને ગાયું હતું ભારતનું રાષ્ટ્રગાન? જવાબ સાંભળી તમે પણ થઈ જશો ખુશ 01:31

  શા માટે પાકિસ્તાને ગાયું હતું ભારતનું રાષ્ટ્રગાન? જવાબ સાંભળી તમે પણ થઈ જશો ખુશ

 4. કરીનાની સાવકી દીકરીએ ફોટોગ્રાફરને ઉધડો લીધો, બાદમાં પોતાના વર્તન પર માફી માગી 00:55

  કરીનાની સાવકી દીકરીએ ફોટોગ્રાફરને ઉધડો લીધો, બાદમાં પોતાના વર્તન પર માફી માગી

 5. ભીષણ આગની લપેટમાં આવી હતી ખેડુતની જમીન, જોખમી આઈડિયાથી બચાવ્યો પાક 02:08

  ભીષણ આગની લપેટમાં આવી હતી ખેડુતની જમીન, જોખમી આઈડિયાથી બચાવ્યો પાક

TOP