પતંજલિ ભારતમાં ગાંજો કાયદેસર કરાવવા માગે છે!

Feb 17,2018 6:23 PM IST

પતંજલિ ગ્રુપના ચીફ એક્સિક્યૂટીવ બાલકૃષ્ણએ કહ્યું કે ભારતમાં ગાંજો કાયદેસર થવો જોઈએ. પ્રાચીનકાળથી ગાંજાનો ઉપયોગ દવા તરીક થતો આવ્યો છે. આયુર્વેદમાં પણ ગાંજાના અમુક ભાગનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રિપ સબસ્ટન્સ એક્ટ અંતર્ગત 1985થી ભારતમાં ગાંજાનું ઉત્પાદન અને વેચાણ કરવું ગુનો છે. નોર્થ કોરિયામાં ગાંજો સંપૂર્ણપણે લિગલ છે.