#Navratri9Sankalp: આ નવરાત્રિએ ભક્તિ કુબાવતનો સંકલ્પ

Sep 20,2017 10:12 AM IST

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દિવ્ય ભાસ્કરડોટકોમ તરફથી નવરાત્રિમાં નવ સકંલ્પ નામે અભિયાન શરૂ કરાયું છે. જેમાં ગુજરાતના જાણીતા લોકો અલગઅલગ દિવસે સંકલ્પો લેશે. જે સંકલ્પ સમાજને ઉપયોગ હોય અને નવી દિશા આપનારા હોય. આજના સંકલ્પમાં જાણીતા અભિનેત્રી ભક્તિ કુબાવત આપણને એક સંકલ્પ લેવડાવશે. જેઓ ખાસ વીડિયો.