ડાન્સ / મુકેશ અને નીતા અંબાણીએ દીકરાના લગ્નમાં કર્યો ધમાકેદાર ડાન્સ

Mar 11,2019 10:29 AM IST

મુકેશ અને નીતા અંબાણીના પુત્ર આકાશના લગ્ન યોજાયા હતા.શનિવારે આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી લગ્નગ્રંથીથી જાડાયા હતા.આકાશના લગ્નમાં પિતા મુકેશ અંબાણી અને માતા નીતા અંબાણીનો હરખ સમાતો નહોંતો.સામાન્ય દિવસોમાં લો-પ્રોફાઈલ રહેતા મુકેશ અંબાણી દીકરાના લગ્નના મન મૂકીને નાચ્યા હતા.મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી અને પુત્ર આકાશ અંબાણી સાથે નાચતા જોવા મળ્યા હતા.