ઘરની નકારાત્મક્તા દૂર કરવા કરો પ્રવેશ દ્વાર પરના આ વાસ્તુ ઉપાય

Nov 19,2018 7:20 PM IST

જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય તો નકારાત્મક ઊર્જા વધે છે. ઘર પોતાનું હોય કે ભાડાનું, વાસ્તુ દોષના કારણે અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. ઘરના દોષ દૂર કરવા માટે વાસ્તુની અનેક માન્યતાઓ પ્રચલિત છે. કોલકાતાના વાસ્તુ નિષ્ણતા ડૉ. દીક્ષા રાઠી મુજબ જાણો કેટલીક ખાસ ટિપ્સ, જેનું ધ્યાન રાખવા પર નકારાત્મકતાથી બચી શકાય છે.