- Home
- Gujarati Videos
- Off beat
- ખેડૂતના છોકરાને ખેતી કરતા શીખડાવવું ન પડે, આપોઆપ આવડી જાય,Little boy farming video
ખેડૂતના છોકરાને ખેતી કરતા શીખડાવવું ન પડે, આપોઆપ આવડી જાય
11K views
ખેતી કરવાનું કામ ખેડૂતનું છે, તેને બીજુ કોઈ કરી પણ ન શકે અને આવડે પણ નહીં. એટલે તો કહેવાય છે કે સૌ સૌના કામ સૌ કરી જાણે. તેવી જ રીતે ખેડુતના દીકરાને ખેતી શીખવવી પડતી નથી, તેને આવડી જ જાય છે. એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક ટેણિયો બે બળદથી ખેતી કરી રહ્યો છે.